________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
શ્રો પરમાત્મ ચૈાતિ:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| નાથ. ||
सिद्धाणं नथ्यि देहो, न आउ कम्मं न पाण जोणिओ, साइ अनंता तेसिं, ठिर जिणंदागमे भणिया. ૫ ફ્
ભાવાર્થ—સિદ્ધ પરમાત્માને શરીર હાતાં નથી, તેમજ સિદ્ધ થયા બાદ કી સસારમાં અવતાર લેવા પડતા નથી. આયુષ્ણ કર્મથી રહિત સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્માને કમ નથી, ચેનિએ નથી. પ્રાણ નથી. સિદ્ધમાં ગયા તેની આર્દિ છે પણુ અંત નથી. સિદ્ધ ભગવાન સાદિ અનંતમે ભાંગે સિદ્ધ સ્થાનમાં રહે છે, ‘જિનાગમમાં' આ પ્રમાણે કહ્યું છે. ॥ જો ।
वाक्पथातीत माहात्म्य, मनन्तज्ञानवैभवम् सिद्धात्मनां गुणग्रामं, सर्वज्ञज्ञानगोचरम् न स्वयं यदि सर्वज्ञः सम्यग् व्रते समाहितः तथाप्येति न पर्यन्तं, गुणानां परमेष्ठिनः
For Private And Personal Use Only
॥ ફ્ ॥
॥ ૨ ॥
શ્રીસિદ્ધ ભગવાનનું માહાત્મ્ય વાણીથી અગોચર છે. અને સિદ્ધ ભગવાનને અનન્ત જ્ઞાન વૈભવ છે. સિદ્ધ પરમાત્માના ગુણાના સમૂહ સર્વજ્ઞજ્ઞાન :ગોચર છે, શ્રીસર્વદેવ સિદ્ધ પરમાત્માના ગુણુાને જાણે છે. તો પણ શ્રીસર્વજ્ઞદેવ સમાધાન સહિત સિદ્ધના ગુણાનુ વર્ણન કરતાં પાર પામે નહીં, વચનની સખ્યા અલ્પ છે. અને સિદ્ધ પરમાત્માના અનન્ત ગુણ છે, એ ગુણનું પણ પૂર્ણ વર્ણન થઇ શકે નહીં તે માટે સિદ્ધના ગુણ્ણા વચનથી કહી શકાતા નથી. શ્રીસિદ્ધ સ્વરૂપ આત્માનું અસત્' એવું ઉત્પન્ન થયું કે ‘સત્' એવું ઉત્પન્ન થયું. તેનું નિરાકરણ કરે છે. ॥ જોશ ॥ नासत् पूर्वाश्च पूर्वानो, निर्विशेषविकारजाः स्वाभाविक विशेषा, ह्यभूत पूर्वाश्च तद्गुणाः
113 11