________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૧૦૧
છે જ . निद्रा तन्द्रा भय भ्रान्ति, राग द्वेषार्ति संशयः शोक मोहजराजन्म, मरणाद्यैश्च विच्युतः क्षुत्तृट् श्रममदोन्माद, मूीमात्सर्यवर्जितः वृद्धि हासव्यतीतात्मा, कल्पनातीत वैभवः निष्कलः करणातीतो, निर्विकल्पो निरंजनः अनन्त वीर्यतापन्नो, नित्यानन्दाभिनन्दितः ॥३॥
ભાવાર્થ-નિદ્રા, તન્ના, ભય, ભ્રાન્તિ, રાગ, દ્વેષ, પીડા, સંશય, શોક, મેહ, જરા,જન્મ મરણાદિકથી રહિત સિદ્ધ પરમાત્મા છે. સુધા, તૃષા, ખેદ, મદ, ઉન્માદ, મૂચ્છા. અને મત્સર દેષથો રહિત સિદ્ધ ભગવાન છે. તેમજ ઘટવું વધવું તેથી પણ રહિત સિદ્ધ પરમાત્મા છે. વળી સિદ્ધ ભગવાન કલારહિત છે. તેમજ ઇન્દ્રિયેથી પણ રહિત છે. તેમજ વિકલ્પ સંકલ્પ રહિત છે. કર્મ રહિત છે. અનન્ત વિર્ય સહિત છે. નિત્ય અનન્ત આનન્દના ભેગી સિદ્ધ પરમાત્મા છે.
| | . . संतृप्तः सर्वदैवास्ते, देवस्त्रेलोक्य मूर्धनि; नोपमेयं सुखादीनां, विद्यते परमेष्ठिनः
શ્રીસિદ્ધ ભગવાન સદાકાળ સંતૃપ્ત છે. તેમને કઈ પણ પ્રકારની તૃષ્ણ હોતી નથી. ત્રણ લેકના શિખરપર સદાકાળ બિરાજમાન છે. સંસારમાં કઈ પણ એ પદાર્થ નથી કે જેની ઉપમા પરમેષ્ટિના સુખને આપવામાં આવે. સંસારનું સુખ અનિત્ય છે. સાંસારિક સુખ પછી દુઃખ રહેલું છે. સિદ્ધ પરમામાને અનન્ત સુખ છે અને તે નિત્ય છે. કદી નાશ પામત નથી. સિદ્ધ પરમાત્માને સુખ પ્રાપ્ત થયા બાદ કદી દુઃખ પ્રાપ્ત થતું નથી. અનુભવજ્ઞાન વિના સિદ્ધ પરમાત્માના સુખને અનુભવ આવતું નથી,
For Private And Personal Use Only