________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શ્રી પરમાત્મા તિ:
|| જ | स्थितिमासाद्य सिद्धात्मा, तत्र लोकाग्रमन्दिरे, आस्ते स्वभाव जानन्त, गुणैश्वर्योपलक्षितः आत्यन्तिकं निराबाध, मत्यक्षं स्वस्वभावजं; यत् सुखं देवदेवस्य, तद्वक्तुं केन पार्यते 1૨ a
લકાગ્રમંદિરમાં સ્થિતિ પામીને સિદ્ધ પરમાત્મા રહે છે. સ્વભાવથી ઉત્પન્ન થએલ અનન્ત ગુણ ઐશ્વર્ય સહિત હોય છે. ઇન્દ્રિયવિના પણ ત્યાં સિદ્ધ પરમેષ્ટી અનન્તગણું સુખ ભેગવે છે. વળી તે સિદ્ધ પરમાત્મા અનંત પદાર્થોને સમયે સમયે જાણે છે. “તદાહ”
त्रिकालविषयाशेष, द्रव्यपर्याय सङ्कुलम्, जगत् स्फुरति बोधार्के, युगपद्योगिनां यतेः ॥१॥
ગિઓના પતિ સિદ્ધ પરમાત્માના જ્ઞાનરૂપ સૂર્યમાં ભૂત, ભવિષ્યત્ વર્તમાન ત્રણ કાલ સંબંધી સમસ્ત દ્રવ્યપર્યાયથી વ્યાપ્ત જે જગત્ છે તે એક જ સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ ભાસે છે. ઇન્દ્રિયજ્ઞાનથી થતું સુખ તુચ્છ છે આમિક સુખ તે અનંત જ્ઞાનથી છે. જ્યાં અનંતજ્ઞાન અનંત સુખ હોય છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનને અપૂર્વ મહિમા છે. ‘તદાહ
છે છતા सर्वतोऽनन्तमाकाशं, लोकेतर विकल्पितम् ॥ तस्मिन्नपि घनीभूय, यस्य ज्ञानं व्यवस्थितम् ॥२॥
આકાશ સર્વથી અનન્ત છે. આકાશના કાકાશ અને અલેકાકાશ એવા બે ભેદ છે. સર્વ અન્ત આકાશ પણ સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં વિષયીભૂત થાય છે.
For Private And Personal Use Only