________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યંતિ:
॥ જોદ ॥
तदासौ निर्मलः शान्तो निष्कलङ्को निरामयः जन्मजानक दुर्वारबन्ध व्यसन विच्युतः ॥ १ ॥ सिद्धात्मा सुप्रसिद्धात्मा, निष्पन्नात्मा निरंजनः निष्क्रिया निष्फलः शुद्धो, निर्विकल्पो ऽतिनिर्मलः ॥ २ ॥ आविर्भूत यथाख्यात, चरणोऽनन्त वीर्यवान्, परां शुद्धिं परिप्राप्तो दृष्टे बधस्य चात्मनः अयोगीत्यक्त योगत्वात्, केवलोत्पादनिर्वृतः साधितात्मस्वभावश्च परमेष्ठी परंप्रभुः
,
For Private And Personal Use Only
૯૯
॥ ૩ ॥
>
॥ ૪ ॥
સિદ્ધ પરમાત્મા થાય છે ત્યારે ભગવાન્ કર્મમલરહીત થવાથી નિર્મલ કહેવાય છે, ચંચળપણાના સર્વથા નાશ થવાથી શાંત કહેવાય છે. નિષ્કલક કહેવાય છે; રાગ રહિત થાય છે. જન્મ, જરા, મૃત્યુનાં દુર્નિવાર મધનાથી રહીત થાય છે. સિદ્ધા ભાપદ પામે છે. પ્રકર્ષથી સિદ્ધ આત્મા થાય છે. સર્વ ગુણાના ાવિભાવરૂપ કાર્ય પૂર્ણ કરેલુ એવા કહેવાય છે. નિરજન કહેવાય છે. નિર’જનનું સ્વરૂપ અત્ર યત્કિંચિત્ વર્ણવીશું, મન વચન અને કાયાદિની ક્રિયાએથી રહિત થવાથી ભગવાન નિષ્ક્રિય કહેવાય છે. શરીરરહિત થાય છે. શુદ્ધ કહેવાય છે. નિર્વિકલ્પ કહેવાય છે. અતિનિમલ ભગવાન્ થાય છે. યથાખ્યાતચારિત્ર પ્રગટેલું છે જે ને એવા હોય છે. અનન્ત વીર્યવાળા હોય છે. આત્માના જ્ઞાન અને દર્શનની ઉત્કૃષ્ટ શુદ્ધિને પ્રાપ્ત કરેલી જેણે એવા સિદ્ધ હાય છે, મન વચન અને કાયાના ચેાગથી રહીત થવાથી ‘અયેગી’ કહેવાય છે. શરીરદ્ધિ ઉત્પાદરહિત છે. પૂર્ણ આત્માના સ્વભાવને સાષ્યેા હોય છે તેથી સાધિતાત્મા' કહેવાય છે. ઉત્કૃષ્ટ પ્રભુ કહેવાય છે. અનન્ત શકિતવાળા સિદ્ધ ભગ વાનૂ કહેવાય છે.