________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: વખત ઈન્દ્રાણિ સાથે મતિજ્ઞાનના ઉપગથી કીડા કરે છે તેવા પ્રસંગે તીર્થકરના જન્મવેગે સિંહાસન કંપાયમાન થાય છે ત્યારે ઈન્દ્ર પિતે મતિજ્ઞાનને ઉપગ ટાળીને અવધિજ્ઞાનના ઉપગથી જુવે છે. અને પછી સર્વ હકીકત જાણે છે. આથી સમજવાનું કે પશમ ભાવના જુદા જુદા જ્ઞાનમાં એક ઉપગ ટાળીને બીજે ઉપગ કરવો પડે છે પણ શાયિક ભાવના કેવલજ્ઞાનમાં સદાકાળ કેવલજ્ઞાનને ઉપગ હેવાથી સમયે સમયે સર્વ પદાર્થ જણાય છે તેથી ઉપગ મૂક પડતું નથી. જ્ઞાનાવરણ સહિત આત્મા હોય છે ત્યારે છત્મસ્થ દષ્ટિગે એક ઉપગ ટાળીને અન્ય ઉપગ મૂક પડે છે પણ જ્યારે બીલકુલ જ્ઞાનાવરણીય કર્મના આવરણ નાશ પામે છે ત્યારે કેવલજ્ઞાન પ્રગટે છે તે સમયે સમયે સ્વાભાવિક અનંત પદાર્થોને ભાસ થયા કરે છે તેથી જરા માત્ર પણ ઉપગ મૂક પડતું નથી. માટે કેવલજ્ઞાનમાં ઉપગ દેવ પડતો નથી એવું જિનાગમમાં લખેલું વચન યથાયોગ્ય સત્ય છે તેથી જરા પણ શંકા કરવા એગ્ય નથી. સિદ્ધજી.
ની આદિનથી અનાદિકાળથી સિદ્ધજીવે છે. અને અનાદિ એવા સિદ્ધ જી કેવલજ્ઞાનમાં અનાદિપણે ભાસે છે, પ્રથમ પરમાણું પર્યાય ક? તેના ઉત્તરમાં સમજવાનું કે, પરમાણુરૂપ પુગલદ્રવ્યની આદિ નથી. પરમાણુદ્રવ્ય અનાદિ છે. તેના પર્યાય પણ અનાદિ છે. અને તેથી અનાદિ એ પરમાણુપર્યાય છે તે કેવલજ્ઞાનમાં “અનાદિ પણે ભાસે છે. જેવું પદાર્થનું સ્વરૂપ હોય છે તેવું જ કેવલજ્ઞાનમાં ભાસે છે “અનાદિ, પરમાણુ પર્યાય છે. તેથી કેવલજ્ઞાનમાં પણ “પરમાણુપર્યાય’ અનાદિપણે ભાસે છે, પદાર્થનું
અનાદિ અનંત પણે કેવલજ્ઞાનમાં અનાદિ અનંતપણે ભાસે છે અને સ્કંધનું “સાદિસાંત પણે કેવલજ્ઞાનમાં “સાદિસાતપણે ભાસે છે. કેવલજ્ઞાનમાં પ્રથમ સિદ્ધ અને પરમાણુને પ્રથમ પયાય પણ “અનાદિસ્થિતિ” વાળે હેવાથી “અનાદિ પણે ભાસે છે. અનંત સ્થિતિવાળે પદાર્થ અનંતપણે “કેવલજ્ઞાન” માં ભાસે
For Private And Personal Use Only