________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યેાતિ:
૯૫
સ્પષ્ટ જાણે છે. સ્વદ્રવ્ય એમ એને જાણે છે. જગત્ત્યુ' પ્રકાશ કરવાવાળું છે સંદેહ રહિત છે. (કેવલજ્ઞાનમાં કોઈ જાતને જરા માત્ર પણ સંદેહ રહેતા નથી,) અનન્ત અને સર્વદ્યા ઉયરૂપ એવું' કેવલજ્ઞાન છે. કેવલજ્ઞાન પ્રગટયા ખાદ્ય કદી નાશ પામતું નથી.
જે કેવલજ્ઞાનના અનન્તાનન્ત ભાગ કરતાં છતાં પણ જેમાં ચરાચર જગત ભાસે છે, તથા અનન્તાનન્ત પ્રદેશી અલેાકાકાશ પણ જેમાં સાક્ષાત્ પ્રતિભાસે છે. એવી કેવલજ્ઞાનરૂપ જ્યોતિ ચેગિચાએ માન્ય કરી છે. કેવલજ્ઞાનમાં સમસ્ત લોકાલાક ભાસમાન થાય છે.
જોજ ॥ જ્ઞાનાÒવ.
अलब्ध पूर्वमासाद्य, तदासौ ज्ञानदर्शन;
वेत्ति पश्यति निःशेषं, लोकालोकं यथास्थितम् ॥ १ ॥
ભાવાર્થ—જે જ્ઞાનદર્શન પૂર્વ કઈ કાલમાં પામ્યાં નહોતાં એવાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને પામીને કેવલજ્ઞાની લેાકાલેાકના ભાવને સંપૂર્ણ જાણે છે અને દેખે છે.
શિષ્ય પ્રશ્ન——વની કેવલજ્ઞાન નિર્વિકલ્પ છે. ઉપયાગના પ્રત્યેાગ કરવા પડતા નથી. તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ચેગ્ય છે. કેમકે. પ્રથમ સિદ્ધ કણ, પ્રથમ જીવપર્યાય કર્યો. પ્રથમ પરમાણુ પર્યાય કર્યો, એ કેત્રલજ્ઞાન ગેાચર પણ અનાદિજ જણાય છે. અર્થાત્ કેવલજ્ઞાન તેની આગ્નિ પામતું નથી. અને કેવલજ્ઞાનથી કંઇ છાનુ નથી. એ બે વાત પરસ્પર વિરોધી છે.
ઉત્તર---કેવલજ્ઞાનમાં વિકલ્પ સંકલ્પ જે મતિજ્ઞાનથી થાય છે તે નથી. અવધિજ્ઞાનીને જેમ ઉપયેગ દેવા પડે છે છેમ કેવલજ્ઞાનીને ઉપયાગ દેવા પડતા નથી. અવિધાની દેવતાઓ હોય છે તેઓ સદાકાળ અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રવૃત્તિ કરતા નથી. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ઉપયોગથી પ્રવૃત્તિ કરે છે, મતિજ્ઞાનના ઉપયાગથી કાઇ વખત સભામાં બેઠા બેઠા નાટક જીવે છે કેઈ
For Private And Personal Use Only