________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
શ્રી પરમાત્મતિઃ ઉત્તર–હે શિષ્ય યથાયેગ્ય શ્રવણ કર, શ્રુતજ્ઞાનીને કેવલજ્ઞાનની ઉપમા આપી છે, જેમાં સ્ત્રીના મુખને ચંદ્રની ઉપમા આપવામાં આવે છે પણ તેથી સ્ત્રીનું મુખ તે કંઈ ચંદ્ર બની શકતું નથી. તેમ પાંચમા કેવલજ્ઞાનની ઉપમા શ્રુતજ્ઞાનને આપવામાં આવી તેથી શ્રુતજ્ઞાન તે કેવલજ્ઞાન સાક્ષાત્ બની શકતું નથી. તીર્થંકર ભગવાન્ સમવસરણમાં બેશી કેવલજ્ઞાનથી પદા
નું સમ્યકુ સ્વરૂપ વાણીથી કહે છે, કેવલજ્ઞાનીની વાણી તેજ “શ્રુતજ્ઞાન અને તે “શ્રતજ્ઞાન” જે ધારણ કરે તે “શ્રુતજ્ઞાની” કહેવાય છે. કેવલજ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે અને શ્રુતજ્ઞાન તે પરોક્ષજ્ઞાન” છે. કેવલજ્ઞાનમાં જણાવેલું સ્વરૂપ છે તેજ શ્રુતજ્ઞાની પક્ષપણે જાણે દેખે છે. માટે શ્રુતજ્ઞાનીને કેવલજ્ઞાનીની ઉપમા આપવામાં આવી છે, “શ્રુતજ્ઞાન તે પશમ ભાવનું છે અને “કેવલજ્ઞાન તે ક્ષાયિકભાવનું' છે.
श्री शुभचन्द्र आचार्य ज्ञानार्णव ग्रन्थमां केवलज्ञाननुं स्वरूप આ ગાળે સરે છે. .
- अशेष द्रव्यपर्याय विषयं विश्व लोचनम् । अनन्तमेक प्रत्यक्ष केवलं कीर्तितं बुधैः ॥१॥ कल्पनातीतमभ्रान्तं, स्वपरार्थावभासकम् । બાયોતિરસંવિધ મન સહિત | ૨ | अनन्तानन्त भागेऽपि यस्य लोकश्चराचरः। अलोकश्च स्फुरत्युच्चै स्तज्ज्योतिर्योगिनां मतम् ॥३॥
ભાવાર્થ-જે સર્વ દ્રવ્યના પર્યાયને જાણવાવાળું છે. સર્વ જગત દેખવાનું નેત્ર છે. તથા જે અનન્ત છે, અને વળી જે એક છે. અને જે અતીન્દ્રિય છે. (મતિ શ્રુતજ્ઞાનની પેઠે ઈન્દ્રિયજનિત નથી) તેને પંડિત પુરૂ કેવલજ્ઞાન કહે છે. તથા એજ્ઞાન કલ્પનાતીત છે. (કલ્પનામાં આવી શકતું નથી) સર્વ પદાર્થોને
For Private And Personal Use Only