________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ અમે પહેલાં લખી ગયા છીએ. તે પણ જણાવવાનું કે-લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન માનતાં આહાર, નિહારાદિ ક્રિયાઓમાં સર્વત્ર કેવલજ્ઞાનને ઉપયોગ ઘટે છે. કેવલજ્ઞાનના ઉપયોગથી આહાર નિહાર કરતાં કેવલીને કંઈ એક ઠેકાણે ઉપગ આવી જતો નથી. છઠ્ઠસ્થ જ્ઞાનીને એક ઠેકાણે ઉપગ રિથર થવાથી બીજા પદાર્થનું ભાન ભૂલાય છે પણ ક્ષાવિકભાવના કેવલજ્ઞાનને સમયે સમયે સર્વ વસ્તુ જાણવાને સ્વભાવ હોવાથી આહાર વિહાર વિગેરેને પણ તેમાં સમાવેશ થવાથી કેઈજાતને દોષ આવતો નથી. મનની સાહ્યતા વિનાના કેવલજ્ઞાનમાં આહાર, નિહારાદિ ક્રિયાઓ અઘાતિ કર્મના ઉદયે અને મેહનીયના નાશથી સમ્યક્ સંભવે છે, એક સમયમાં ત્રણ કાલના સર્વ પર્યાયને કેવલજ્ઞાની જાણે છે. જ્ઞાન પેય પદાર્થોને જાણે છે. ખાવા પીવાનું કૃત્ય શરીરથી થઈ શકે છે. તેથી કઈ જાતને વિક્ષેપ નડતો નથી. માટે “જનસમ્મત કેવલજ્ઞાન લેકાલેક જ્ઞાયક” માનતાં આહાર નિહારાદિ કોઈ પણ કિયાને વિષેધ આવતો નથી. સર્વ કિયાએ યથાર્થ થઈ શકે છે.
शिष्य प्रश्न-केवलज्ञान जिनागममा प्ररुप्यु छे ते यथायोग्य छे के वेदान्ते प्ररुप्युं छे ते यथायोग्य छ ? ते समजावशो.
સમાધાન–કેવલજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાગ્ય છે. કારણ કે, સર્વ પદાર્થોને પ્રત્યક્ષપણે જાણવા તેજ કેવલજ્ઞાન કહેવાય. શ્રી તીર્થંકરો કાલેકના પર્યાને યથાર્થ જાણી શકતા હેવાથી એક વ્યક્તિને કેવલજ્ઞાન સાદિ અનંતમા ભાંગે છે. કેવલજ્ઞાન પ્રગટયા બાદ જતું નથી. જેનાગમમાં કેવલજ્ઞાનની એક સરખી વ્યાખ્યા છે. અને અન્ય મતમાં જે કેવલજ્ઞાન કહ્યું છે તે સદાકાળ રહેતું નથી. વેદાંતનું કેવલજ્ઞાન સાદિ અનંતમાં ભાંગે નથી. વેદાંતમાં કેવલજ્ઞાનની સમ્યમ્ વ્યાખ્યા કરી નથી કે તે મુક્તિમાં જ્ઞાન જ માનતા નથી સર્વ પદાર્થોને ભાન ભૂલી જવું એવી જીવની સ્થિતિને કેટલાક વેદાંતી મુક્તિ કહે છે. સને વિચારે કે એવી મુક્તિમાં
For Private And Personal Use Only