________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ મતીલી નાસે ઉઠી, પરધર ચેરે તુટી; દેતાં શીખામણ ભરીને ચુંટી, રે માથું કુટી. પ્રિયા સ જોગી જાતીની પાસે જાકર, લાવું એંસી બુટી; પાણી મળે ઘસકર પાવું, વશ થપડે ન વિછૂટી હિંયા ૩ જાગી જેની પાસે જાતાં, હરખી બુટી દીધી બુધસાગર પાતાંઘસીને, વશ થે ચાલત સિધ્ધિ. પ્રિયાઇ ક.
માણસા.
૧૧પ
-
t
:
ભલા મુજ અનુભવ અમૃત ભાવે, બાકસ બુકસે"
બાકી ભેજન, મુજ મન એહ સોહાવે, ભલા ૧૧ મતમતાંતર ષટ દરશે સહુ તાકી વાત જણાવે; હંસ રાંચ વિવેક ધરે જબ, તબ સેડહં પદ પાવે. ભલાઇ ૨ નિરાકાર નિસંગી નિર્મળ, નામ ન કોઈ ધરાવે મન વાણીથી ન્યારો વર્તા, નિજ નિજને પરખાવે. ભલા. ૩ અસ્તિક નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી, ઘટભિતર વહી સાચો; સુખ અનંત ક્ષણમાં વિલસે, શોધે બાહિર કા. ભલા. ૪ વરતે ન્યારે જડથી ચેતન, આપ સ્વરૂપે અભેદી બુધિસાગર નિંદીને જાણે કયુંકર વેદી.. ભલા પર
માણસ.
પદ..
૧૧૬ આતમ અપનો સ્વરૂપનીહારે, બહિર દૃષ્ટિ ભકત ભવમાં,
અતર દૃષ્ટિ તું તારે.. આતમ ?
For Private And Personal Use Only