________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
42
નહી તું દેહ નહી વાણી, ગ્રહી લે સત્ય હિત જાણી; અનુભવ સત્ય કર્યા સાચા, સદા ત્યાં સ્થિર થઇ રાચેા. ચેતન નહીં જ્યાં દુ:ખની છાયા, નહિ જ્યાં રાગ પડછાયા; સદા શુધ્ધ બુધ્ધ એકીલે, ગ્રહીને ભવ્ય સુખ ઝીલા ચેતન મુનીન્દ્રે થાને ગાયા, યાગીન્દ્ર યાગથી ધ્યાા; બુધ્ધિ ધ્યાન તસ સાચું, અવર તે જાણવુ કાચુ ચૈતનÝ
માણસ.
પદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે, પરધર ભટકત ચાચક હેાકર, વેશ્યા સંગી કહાવે.
પદ
માડ મદિરા વેશ્યા ધાકર, નાચ વિવિધ નચાવે; ઘટ રૂઘ્ધિ સહુ ફેાલી ખાવે, ભ્રમણામાંહિ ભૂલાવે, પ્રીતમ॰ ૨ જાએ સખિ મુજ સ્વામિ મનાવા, રીજી યથા ઘર આવે; પરવર માહરા દાવ ન ફાવે, કહીયુ ફેાગઢ નવે. લાવી મનાવી સખિ જ્હાં જાકર, અત્યાનંદુ ધરાવે; બુધ્ધિસાગર સિધ્ધ સુહકર, સેજે પતિ પધરાવે. પ્રીતમ૦ ૪
પ્રીતમ॰ ૩
માણસા,
પ્રીતમ. ૧
૧૧૪
પ્રિયા મમ છટકી ભટકી અટકી, ખેંચી તાણી ઘર
For Private And Personal Use Only
માં ધાલી, તાપણ જાવે ટકી. પ્રિયા૦ ૧