________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોરી જારી ચગલીમાં કાઢે દીનને રાતરે તેનાં શરીરમળી ગયાં માટિમાંહિ, કેઈ ન પુછે વાતરે. જુઓ૦૩ રાત ન ગણશે દીન ન ગણશે, વૈદ્યતને વ્યતિપાતરે; જતાં ગમગ ચાલવું જીવ, માત પિતાને ભ્રાતરે. જુઓ. ૪ ચાલ્યા અનંત ચાલેશે જ, વૃદ્ધ યુવા નર નાર, બુદ્ધિસાગર એલત પચે, ધર્મ તેણે આધારરે. જુઓ
માણસા.
પદ
૧૧૧
પ્રીતમ મુજ શુદ્ધ બુદ્ધ અવિનાશી, અલખ અગોચર અજરામર છે, પરમાનંદ વિલાસી.
પ્રીતમ ૧ નિર્મળ નિઃસ્નેહી નિ સંગી, લેકા લેક પ્રકાશી; નર કે નારી નહિ નપુસંક, શાશ્વત શિવ પુરવાસી.પ્રીતમ કાયા માયા વચનાતીત છે, નહિ ગંગા આર કાશી; બુદ્ધિસાગર ચેતન ચિન, સમજે તે સુખરાશિ. પ્રીતમ ૩
માણસા,
પદ–-પદમ પ્રભુ પ્રાણસે પ્યારા–એ રાગ.
ચેતન તારી ગતિ ન્યારી, સમજ લે ચિતમાં ધારી. ચેતન પ્રકાશી – અવિનાશી, ત્યજી દે આશ સુખવાસી; મહાદિકથી રહે ન્યારા, વહે નિજ રૂપ નિરધારી. ચેતન ૦૧
For Private And Personal Use Only