________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ નિરંજન ચિદ્દઘન સ્વામી, સ્વરૂપ રમણ અવિનાશી ક્ષાયીક ભાવે નિજ ગુણ ભેગી, જ્ઞાનાનંદ વિલાસી. આત કાયા માયાથી છે ત્યારે બ્રહ્મ સ્વરૂપ નિરધાર; ઉત્પતિસ્થિતિ વ્યયનો વિલાસી, ગુણગણનો નહિ પારે. આ૩ પૂર્વ કડી વર્ષનું સ્વનું, જાગંતાં દુર થાવે, શુદ્ધ સ્વભાવે જાગંતાં ઝટ, પર પરિણતિ રજા. આતમ ૪ એ હું એનો એ છે મારૂ, દીવસે પણ અન્ધારૂ; બુધ્ધિસાગર જોતાં જાગી, શું મારૂ ને તારૂ આતમ૦ ૫
વિજાપુર.
પદ.
૧૧૭ મનવા એંસી રમે કયું બાજી, હેત ન પ્રભુ તુમ રાજી. મન. રાણી બાજીથી ના રાજી, રમતાં વારત કાજી, રમત ભમત ચો ગતિમાં પ્યારા, નિર્બળ હેકર પાછ. મન૦૧ કાળ અનંત ગમાયો રમતે, જ્ઞાન કળા નહિ છાજી, શિખામણ અબ માન લે મારી, દેર કરે કયું ઝાઝી. મનવા૨, છેડી બાજી મન જ્યારે, મુમતા કુલટા લાઇ; બુધિસાગર ચિન સંગી, સમતા ગગને ગાજી. મનવા ૩,
વિજાપુર,
પદ છે
૧૧૮ ચેતન ચિઘન સંગીરગી, અજ અવિનાશી અભંગી. ચેત પર પરિણતિસું નામ ધરતહે, ફરત કરત દેય રંગી; દો રંગી એક રંગી હવે, તબ હોવત નિજસગી, ચેતન ૧
For Private And Personal Use Only