________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
روق
બાહિર ભટકે જીવ! શું, કરી લે ઘટમાં ખેાજરે. રત્ન અમુલખ માંહિ ભરીયાં, દેખતાં સુખ ભાજરે. પ્રભુ॰ ૩ આતમ તે પરમાતમા છે, પ્રભુ વિભુ જગદીશ; ભિન્નપણું ત્યાં કર્મથી છે, કહુ છુ વિધાવીશરે. અન ંત આતમ વ્યક્તિથી છે, સિધ્ધ સરખા ભારે, બુદ્ધિસાગર આતમ યાને, ભજન સ્ફુરણા આઇરે પ્રભુ ૫
પ્રભુ ૪.
માણસા
૫૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦:
ભજન કર મને ભજન કર મન, ભજન કર ભગવાંતરે મૃત્યુ માથે ગાજતુ તુજ, મનમાં શું હરખ`તરે. ભજન ૧ મૂછ મરડી મ્હાલતાને, ગરવે દેતા ગાળરે,
રાવણ જેવા રાજવી પણ,કાળીયા થઇ ગયા કાળરે, ભ૦ ૨ દંતા હસીડુસી તાળીયાને, માયામાં ગુલતાનરે; પરભવ વાટે ચાલીયાત, ભૂલી ભમે નાદાનરે રજની ઘેાડી વેષ ઝઝા, આયુ એળે ન ગમારે ફરીફરીને નહિ મળે જીવ, ધર્મકરણના દાવરે. જરૂર જન્મી જાવુ એક દીન, કાઇ ન જગ ઉગર તરે; બુદ્ધિસાગર શરણુ કરહ્યા, દેવ શ્રી અરિહંતરે. ભજન પ્
ભજન ૪
માણસા,
For Private And Personal Use Only
ભજન ૩