________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેના નાદથી સહ નાસે, જેની તથી સહુ ભાસે અવસ્થા એક તે ના ધરે, ગતિ દેવની ગમે તે કરે. અહ૦ ૨ જેના શૈર્યથી સહ બીના, જેની કાન્તિમાં સહુ લીના ભૂલ્યા ભૂલથી ભલી બાજી, ગતિ દૈવની રહી ગાજી. અ. ૩ જેની હાકથી સહ બીતા, ભયા ભાવથી વળી ગીતા; જેવી કર્મની ગતિ તેવા, રૂવે કે મારે નમે મેવા. અહ૦ ૪ અવસ્થા સદા વિચિત્રા સહ, જુઓ રામની કથા શું કહું; જુઓ કૌર બહ કુલ્યા, પ્યારી પ્રાણે ધન સહુડુલ્યા અ૦ ૫ પલકમાં તાપ પલકમાં છાય, અવસ્થા એક કદી ના જાય; ધરી માન શું ભૂલે ભાન, ચેતી ચિત્તમાં ધરે ધ્યાન, અહ૦ ૬ સજી સાધને ધરે ધ્યાન, બુદ્ધિ આત્મના કરે ગાન; અવસ્થા ન એક જાનારી, બુદ્ધિસાગરે કહ્યું ધારી. અહે. ૭
વિજાપુર.
પદ.
૧૭ ચેતન અનુભવ રટના લાગી, અલખ તરી આતમસેં રઢ લાગીરે હેજી. કેઈ વીરલા તુજ ગુણ રાગી—અલખ૦૧ કાદવમેં ચીર ધોવે ધોબી, બીજબાયા ઉખર ભૂપ્રાણ; વાણુકા સહુ બેટા જાયા, કર્યું જગત ધૂળધાણું. અલખ૦ ૨ ભૂલ્યા જન જગા ચેતાવે, વેશ્યા સહક નાચ નચાવે; ઉંચાજન રૂદિ બહુ પાવે, જાગ્યા શીસ કટાવે. અલખ૦ ૩ પંડિત પિપટ બહુ બહુ બેલે, ફણિધર સામે તાકી લે; પરવર મૂરખ રૂદ્ધિ ખેળે, નારી કંત હી એળે. અલેખ૦૪
For Private And Personal Use Only