________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતનહારા જલદી ચેતે, ઝાલે જ્ઞાની તારે. અરે ! રંક બાલને પંડિત જોશી, બુ ભેળા પડીયા; રેગ રોગનાં ગોથાં ખાતા, જન્મમરણથી નડીયા. અરે. ૫ કધ મગરને નિન્દા ખાડો, અદેખાઈની ભમરી; પડી પ્રાણી પાપે તેમાં, નીકળ ગયે ત્યાં દમરી. અરે ૬ સદ્દગુરૂ તારા હાથ ઝાલીને, બુડતાને તારે બુદ્ધિસાગર સદગુરૂ સંગે, ઉતરો પેલી પારે. અરે છે
મેહસાણ.
છે શ્રીવીર સ્તવનમ્,
શ્રીવીર પ્રભુ ચરમ જિનેશ્વર, વંદી વીનતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ; પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર મોટું, પણ ધ્યાન થકી લાગ્યું છે, આત્મિક અનુભવિ મન તે ખેઢ.
શ્રી વીર. ૧ સિદ્ધશાશ્વતપદસુખનારસીયા,અક્ષયસ્થિતિસિદ્ધશિ વસીય મુજ મનમન્દિરથા નવી ખસીયા.
શ્રીવીર. ૨ પ્રભુ કર્મ સંગ દૂરે ટાળી, આત્મિક રૂદિને અજુવાળી; વય મુક્તિ વધુ ઝટલટકાળી.
શ્રી વીર. ૩ જ્ઞાનદર્શન ચરણુએ રત્નત્રયી, વ્યાપિ સિદ્ધ વ્યક્તિ ગુણમયી; મિથ્યાત્વ દશા સબ દૂર ગઈ.
શ્રી વીર. ૪ સુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણ વીર ગુણ નવી સંભારું, કહે આતમને કેમ કરી તારૂ
શ્રી વીર. ૫ હું કોધી કપટીને દ્વેષી, મેહી રેગી ભેગી કલેશી; હું ભવ અટવીમાં રહયે બેશી.
શ્રી વીર૬
For Private And Personal Use Only