________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| પદ છે
૯૨
ચેતાવું ચેતન મારારે, આ જુઠી માયા બાજી; સુપનાની સુખલડી ખાતાં, ભૂખ જરા નવી ભાજી. ચેતાવુ ? ૧ સાગર કે પાણી નિર્મલ, પીતાં લાગે ખારૂ તૃષા ન ભાગે, તૃષ્ણ જલથી, વચન માનલે મારૂ. ચેતાવું. ૨ ફાંફાં મારે ફેગટ કુલી, ભ્રમણામાંહિ ભૂલી; કાચી કાયા મારી વાસણ, અન્ત લકી ધૂલી. ચેતાવું. ૩ ઝાંઝવાના જલને દેખી, મૃગલાં પીવા દોડે સિંહ ગુફામાં મેઘ ગાજથી, ફેગટ માથું ફોડે. ચેતાવું. ૪ રંક ચલીઆ રાજા ચાલ્યા, ચાલનહારા ચાલે; મૃત્યુ બાજને ભય છે માથે, ફેગટ શું તું હાલે. ચેતાવું. ૫ આરે કાયામાં આતમ હીરે, જ્ઞાન સુખને દરીયે, બુદ્ધિસાગર પામતાં તે, ભવસાગર ઝટ તરી. ચેતાવું ૬
મેહેસાણા.
મૃત્યુ બાદ આતમ હારીગર ઝટ તરી
પદ
અરે આ જગમાં મટીરે, જ્યાં ત્યાં તૃષ્ણ નદી વહેતી; જ્ઞાન ધ્યાનેની તેડી તેડે, જાય તડાકા દેતી. અરે. ૧ તૃષ્ણ નદીમાં આશા પાણી, મોહમેઘ ત્યાં વર; ચેતન ચાતક ટળવળતો ત્યાં, રહીયો તે તે તર. અરે. ૨ દેહ દેશના ઘટઘટ માંહિ, દેખતાં દેખાય પડીયા પ્રાણી ગોથાં ખાતા, વહેતા જાય તણાય. અરે. ૩ ભળતી તેતે નરકનિ ગોદે, જ્યાં નહિ દુઃખને આરે;
For Private And Personal Use Only