________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
સહજશકિત અરૂ ભકિત સુગરૂકી, જે ચિત્ત જોગ જગાવે ગુણપર્યાય વ્યચ્યું અને તે લય કેઉ લગાવે. પરમ 3 પઢત પુરાન વેદ અગીતા મૂરખ અર્થ ન પાવે; ઇનઉત ફરત લહત રસનાંહિ, ન્યુ પશુ ચરવત ચાવે૫. ૮ પુદગલછ્યું ત્યારે પ્રભુ મેરો પુદગલ આપ છીપાવે ઉનસે અંતર નાંહિ હમારે અબ ક્યાં ભાગે જાવે. પરમ પા અકલ અલખ અર અજર નિરંજન, પ્રભુ સહજ કહાવે. આંતરજામી પુરણ પ્રગટયા, વિક જસ ગુણ ગાવે. પરમ -
પદ. ચેતાવું ચેતી લેજે એ રાગ
જુઓ આ કાચી કાયારે, જેવા પાણીના પરપેટા; જે જે ભાવે નીરખે નયણે, જાણ જરૂર મન બેટા. જુઓ જ હાડ માંસ રૂધિરને ધાતુ, ઉપર ચામડી આછી, વિઝા મૂતર લીંટ કોથળી, થયે તું તેમાં વાસી. જુઓ શત ઘટ જલના ઉપર રેડે, તોપણ કાયા મેલી પવિત્રતા એમાં કયાં દીઠી, અવસર આવે ઘેલી. જુઓ. ૩ તીન ભુવનને સ્વામી આતમ, કાયામાંહિ વસી; આયુષ્ય અવધિ પૂરી થાતાં, દેહગેહથી ખસીયે. જુઓ. ૪" થઈ નહિ કોઇની થશે ન તારી માને મારી મારી; બુદ્ધિસાગર ચેતીલેજે, ચિઘન અખ્તર ધારી. જુઓ. ૫
વિજાપુર
For Private And Personal Use Only