________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાદી તકીયા બેસતારે, કરતા લેક સલામ; હસી હસી દેતા તાળીયેરે, ઉડિ ગયા તેના રામ વખત સારૂ નરતું નવી ગયું, કીધાં બહુલાં પાપ જીભલડીના જુઠડેરે, પાપે અતિ સન્તાપ વખત૬ જ્ઞાન ધ્યાન વિવેકમાંરે, કાઢયે નહિ કંઈ કાળ; દુખ દાવાનલ સારિખીરે, રાખ્યો ખટપટ ઝાળ, વખત ૭ મેહ માયા મૂકી પરીરે, સદગુરૂને કર સંગ; બુદ્ધિસાગર પામીએરે, આતમ અનુભવ રંગ. વખત ૮
* મેહસાણા.
છે પદ છે
૮૩
રાગ ઉપરને. તારૂ નામ ન રૂપ લખાય, અલખ પરમાતમા,
તારી શકિત અનંત કહાય અલખ૦ જ્ઞાનાદિક તુજ સંપદાર, કર્માચ્છાદિત થાય પરભાવ રંગી ચેતનારે કર્મ ગ્રહણુક ઉપાય. અલખ૦ ૧ ધૂમાડા બાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પિતાનું માનતારે, જન્મ મરણ દુઃખ પાય. અલખ૦ ૨. દેખે તે તારૂ નહીરે, તાહરૂ તાહરી પાસ; પિતાને રંક માનીનેરે, ક્યાં કર તું પર આશ. અલખ૦ ૩ કાલ અને તે ઉધીયેરે, મિથ્યા રાયણ મઝાર; સદગુરૂએ ઉઠાડીયેર, સફલ થયે અવતાર. અલખ૦૪ વિનય ભકિત કરૂણ ગ્રહીરે, ભાવ અપૂર્વ ગ્રહાય;
For Private And Personal Use Only