________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિધન સંગે ખેલતાંરે, કર્મ કલંક કરાય. અલખ૦ ૫ શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દો ભેદે વર્તાય; દેહાતીત થઈ આતમારે, તિત મિલાય. અલખ ૬ શુદ્ધ સ્વરૂપે આતમારે, સત્તાએ સહુ હૈય; બુદ્ધિસાગર ધ્યાવતાંરે, આપ સ્વરૂપે જોય. અલખ ૭
મેહસાણા.
પદ.
અબ મેં સાચો સાહિબ પાયે, યાકી સેવા કરતણું યા;
મુજ મને પ્રેમ સહાય. અબ મેં ૧ વાકું ઓરન હવે અપને, જે દીજે ઘર મા સંપતિ અપની ક્ષણમે દેવે, વયતે દીલમેં ધ્યા. અબ૦ ૨ એરનકી જન કરતહે ચાકરી, દૂર દેશ પાઊ ઘાસે; અંતરજામી ધ્યાને દીસે, વયે અપને પાસે અબ મેં ૩ ઓર કબહુ કોઈ કારણકો બહોત ઉપાય ન તુસે, ચિદાનન્દમેં મગન રહતુહે, વેત કબહુ ન રૂસે. અબ મેં ૪ ઓરનકી ચિંતા ચિત્ત ન મિટે, સબ દીને ધંધે જાવે, થીરતા સુખ પુરણ ગુણ ખેલે, વય અપને ભાવે. અબ ૫ ચરાધીન હે ભગ એરકો, યાતે હેત વિજેગી; સદા સિદ્ધસમ સુખવિલાસી, વય નિજગુણ ભેગી. અમે ભાવ એકહિ સબ જ્ઞાનીકે, મૂરખ ભેદ ન ભાવે અપને સાહિબ જે પિછાને, સે જસ લીલા પાવે. અબ ૪
શાન્તિઃ રૂ.
For Private And Personal Use Only