________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરી મરી સહ ચાલીયા, પરગટ ચાલે પેખ પૃથ્વી થઈ નહી કેદનીરે, ચેતન નજરે દેખ. તારક આજ કાલ કરતાં થકારે, દહાડા વીતી જાય; કરવું હોય તે કીજીએ રે, પસ્તા પછી થાય તારૂ૦૭ મરડી મૂછે હાલતારે, જગ વર્તવે આણ; ધાગાવિણ નાગા ગયારે, જેને નજરે મશાણ તારૂ ૮ વંશ ઠેઈને નવી રહયેરે, નામ જાતને ભાત; આયુષ્ય ખૂટે ચાલવુરે, પરભવ લેવી વાટ. તારૂ-૯ વૈરાગ્યે મન વાળરે, તે લહેશે ભવપાર; બુદ્ધિસાગર ચેતજોરે, પામે શિવ સુખકાર. તારૂ૦ ૧૦
મેહેસાણા
પદ.
૮૨
ઉપર રાગ. ચેતન ચેતે ચતુરસુજાણ, વખત વહી જાય છે;
" ભલેને પ્રભુનું નામ–વખત અજનગિરિ ઘેળા થયા, ચેત ચેત ઝટ ચેત; ભમે તેતર પર બાજ ક્યુરે, કાળ ઝપાટા દેત. વખત ૧ મનમાં આશા અતિઘણીરે, નવનવ વધતી જાય; આશા ગાગર કુટતરે, આધિ ઉપાધિ સમાય. વખત લલચાયા કાઈ લેભારે, કપટ કેાઈ કુટાય; મિત્રાઈમાં મહાલતારે, ભવમાંહિ ભટકાય. વખત હું
સ્વારથીયા સંસારમાંરે, સ્વમા જેવું સુખ સાચું સુખ નહિ પ્રાણીયારે, અંતે દુઃખનું દુઃખ વખત-કે
વધતી જાય
રે, આધિ
લલચાયા
ક
For Private And Personal Use Only