________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદેખાઇની પુત્રી નિંદા. મહિતમારી પ્રતિકા. લાખચોરાશીમાં ભટકાવે, નાખી માથે ધૂળરે. નિદા સમકતી નિન્દા નવી કરશે, કરશે ગુણનું ગાન; શ્વાન દંતને કૃણ વખાણે, ગુણનું કર બહુ મારે. નિ૯ સર્વગુણે જાણે જિનવરમાં, બાકી દેશી હોય; નિજમાં અવગુણ પિઠ ભરી છે, જુવે ન તેને કાયરે. નિ૧૦ કર્મવશે સૈ દેશે ભેરીયા, કરે ન નિન્દા ભાઈ; બુદ્ધિસાગર ગુણ ગાતાં, જગમાં હવે વડાઈરે. નિન્દા ૧૧
મેહેસાણું.
૫૬.
શામળ્યાની પાઘડી–એ રાગ. જીવડા કુલી ફરે શુ ફેક, તારૂ જગ કે નહીં; તારી કાયા સુકોમળ કેળ કે, તે પણ અહીં રહી; ઘર હાટને ચોપડારે, કુટુમ્બને પરિવાર આંખ મીચાએ સાથમારે, કેઈ ન આવે લગાર. તારૂ૦ ૧ હસતો ખાતે પહેરતેરે, ફરતે મારે હેર; કાળ કોળીઆ આગબેરે, લાગે શી ત્યાં દર. તારૂ૦ ૨ પુણ્ય પાપને નવી ગણેરે, અભિમાનના તેર;
એક દીન એહ આવશે, ચાલે નહિ કઈ ર. તારૂ૦૩ કુડ કપટને કેળવે, કજીયા ને કંકાસ; માહોમાંહે લડાવતેરે, મરી નરકમાં વાસ. તારૂ.. ૪ રાજા રંકને બાદશહિરે, હકીમ હોદ્દાદાર; કાળે સહુ ભક્ષણ કર્યારે, તારે ત્યાં શે ભાર તારૂઢ પ
For Private And Personal Use Only