________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહે
એકઢીન ઉડી જાવુ અન્ત, દુનીયા મા વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉડી ચાલ્યા, જેને કંઇક ચાલે ખીલાડીની દાઢે ચડીયા, ઊંદરડા શું મ્હાલે. કાળઝપાટા સાને વાગે, યાગિજન જગ જાગે; બુદ્ધિસાગર આતમ અર્થી, રહેજો સા વૈરાગ્યે.
શ્રી શાન્તિઃ
મહેસાણા
For Private And Personal Use Only
આતમ
૫૬.
ઘડી રમતમાં પડીરે સન્તા દડી રમતમાં પડી-એ રાગ. પાપ કર્મ બહુ ભારીરે નિન્દા, પાપ કર્યું બહુ ભારી; મનમાં જજો વિચારીરે, નિન્દ્રાએ ટેક.
:
આતમ૦૮
નિા ૧
નિન્દા ૨
નિન્દકની દૃષ્ટિ છે અવળી, ગુણ અવગુણ દેખાય; પાપીમાં પાપી છે નિક, મરી નરકમાં જાયરે ચાંદા દેખે કાગડા જેમ, નિન્દક દેખે દોષ; ધતુર ભક્ષકની પેઠે એ, શુ કરવા ત્યાં રાષરે. ચાડી ચુગલી નિન્દક કરતા, કલક ચઢાવે શીર; ચડાલથી પણ નિન્દક પાપી, ધાતા પરનાં ચીરરે. નિન્દા ૪ ક્રિયા કાડ઼ નિક્રકનાં સતા, લેખે નહીં ગણાય; નામ દેઇને નિંદા કરતા, મુક્તિ પુરી નહિ પાયરે નિન્દા ૫ સાધુ સન્ત વૈરાગી ત્યાગી, જોગી ભાગી ફકીર, નિદા પરતણી પરહરશેા, પામશા ભવજલ તીરરે નિન્દા૦ ૬ નિંદામાંહિ સહુ લપટાયા, બચીયા કાઇક સન્ત; નિદક માથે નથી શિઘડાં, વાણીથી ઓળખ તરે. નિન્દા ૭