________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
૭૭ અંતરના અજ્ઞાનેરે, વહાલા દુઃખ પાયછે. નિરન્જન સેવેરે, કડાકૂટ જાય છે; કયાંથી આવ્યને ક્યાં જાઇસ, શાથી જગ જન્માય તારૂ કાણને છે તું કે, મારીને ક્યાં તું જાય અંતરના વિચારેરે, સમજણ સહાયછે. અંતર ડહાપણ તારૂ શું દુનીયામાં, જુઠી સ્વાર્થ સગાઈ ભલા ભલા પણ મૂકી ચાલ્યા, આવે ન સાથે કાંઈ; જલમાંના પરપોટાશે, જેવી એહ કાયછે. અંતર૦ ૨ જગની માયા દુઃખની છાયા, કર નહિ ત્યાં વિશ્રામ; ફળ કિમ્પાકની સરખું સુખ ત્યાં, કેવલ દુઃખનું ધામ; જોઈને તમે જે રે, ભેળા જન ભરમાય છે. અન્તર૦ ૩ વધ્યાને સ્વપ્નાની અંદર, સારે પુત્ર જય; પરણા ચોરીની અંદર, મનમાં સુખ બહુ પાય; મરી ગયો રેતીરે, મૂછી બહુ ખાય છે. અન્તરે ૪ રૂ પીટે માથું પછાડે, આંખો ઉઘડી જાય; પુત્ર ક૯૫ના સુખ દુઃખ ખોટું, બુદ્ધિસાગર ગાય, દુનીયા ઉધી ચાલેરે, શું ત્યાં કો ઉપાય છે. અતર૦ ૫
મહેસાણા
પદ,
૭૮ નેવાનું પાણી મોભે રે, વહાલા ચાલ્યું જાય છે, દુનીયા મન અવળું રે, સવળું સન્ત ગાય છે;
For Private And Personal Use Only