________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાર મેઘ જે સાથ ચઢીને, વરસે મુશલધાર; મગશેલી પાષાણ નભી જે, જળ મધ્યે નીરધાર. મૂરખ ૧ શ્વાન પૂછડી વાંકી ટાલી, સિદ્ધિ નહીં કરાય; ગંગાજલમાં નહાય કાગડે, કાગપણું નવીજાય. મૂરખ૦ ૨ સાબુએ ચાળીને કાયલા, ધવે જલમાં કોય; પણ રંગ બેરંગ ન હવે, ગર્દભ ગાય ન હોય. મૂરખ ૩ દારૂ ઘટમાં દૂધ ભરે પણ, મહે ને દારૂ વાસ; ઝાંઝવાના જલ થકી કદી, મટે ન જલની યાસ. મૂરખ૦ ૪ માથાકૂટ મૂરખની આગલ, રણુમાંહી યું પિક; અંધા આગલ આરશી જેમ, જાવે વાણું ફાક, મૂખ૦ ૫ ભાગવત ભેંસની આગલેરે, ગાંડા આગલ ગાન; કપિ ન કરશે રત્ન પારખું, એ યુકિત દીલન. મૂરખ ૬ મૂરખ આગલ બંધ કરે તે, ભારે ખત્તા ખાય; સુગરી વાનરને ઉપદેશે, માળે નીજ વીખરાય. મૂરખ૦ ૭ બાળક સમજે દૂધ પાનમાં, જાણે શું તે વેદ; અંધારા અજવાળા વધે, શે ચેકને ભેદ. મૂરખ ૮ ગયા ગામડીઆ રાજ સભામાં, દીલ્લી નગર મજાર; ગાયન કરતા ગાયકને તે, દીધા ડામ ગમાર. મૂરખ ૯ ગુણ ન્યાયી જાણીને, દેજે ભાઈ બેધ; મૂઢ કદાહી બેધતાંરે, ઉલટો વાધે કોધ. મૂરખ૦ ૧૦ થિગ્યતા લેહચું બકેરે, સમજણ સૂચિ પ્રહાય; બુદ્ધિસાગર યોગ્યતા કેઈક વીરલા પામ. મૂરખ૦ ૧૧
મેહેસાણ.
For Private And Personal Use Only