________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેત ચેત અબ ચેતન ચતુરા, ચાર ઘડીનું ચાંદરણું લગન વેલા ગઇ ઉધમાં, મનમાં જાણે હું પરણુ આપ માયા મમતા કોરે મૂકી, આતમ હી હાથ ધરે, બુદ્ધિસાગર સશુરૂ સંગે, ભવસાગર ક્ષણમાંહી તરે. આ ૬
મેહેસાણુ.
પદ.
sy
ઉપરનો રાગ. અલખ નિરંજન આતમ તિ, સંતે તેનું ધ્યાન ધરે આરે કાયા ઘટ આતમ હીરે, ભૂલી કયાં
ભવમાંહી ફરે " અલ ડે યાન ઘારણ આતમ પદની, કરતા ભ્રમણ મીટ જાવે આત્મ તરવની શ્રદ્ધા , અનહદ
આનંદ મન થા. અલ૦ ૨ વિષયા રસ વિષ સરખે ભાગે ચેન પડે નહીં સંસારે; જીવન મરણે પણ સરખું લાગે, આતમ
- પદ ચિહે ત્યારે. અલે. ૩. હલકે નહીં ભારે એ આતમ, કેવલ જ્ઞાને તણે દરીયે, બુદ્ધિસાગર પાતાં તે, ભવ સાગર ક્ષણમાં તરીયો. અલ- ૪
મેહેસાણા.
૭૬ જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં કરે એ રાગ. જાન કહે કેમ થાય, મૂરખને જ્ઞાન કહે કેમ થાય;
કોટી કરો ઉપાય-મૂરખ
For Private And Personal Use Only