________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
કંઇક વિરલા પાહે જગમેં, અધ્યાતમ રસ પાવે; કેઇક ગાવે કોઈક ધ્યાવે, વીરલા કોઇ પચાવે. જગમેં-૧ સિંહ કેરું દુગ્ધ પાત્ર, સેના નીમાં ઠરશે; ખાય બીલાડી ખીરનું ભેજન, વમને તે વારે કરશે. જ. ૨ વિષ્ટા કેરૂ ભજન રાસભ, પેટ ભરીને ચરશે; સાકર સ્વાદે તે શું સમજે, પ્રાણ પલકમાં હરશે. જગમેં ૩ મોતી કે ચારે દેખી, કાગ ચાંચન વિધરશે, ચક્રવર્તિની ખીરજ ખાતાં, નિર્ધન ગમન ઠરહો. જગમેં૦ ૪ પાત્રતામાં અધ્યાતમરસ, હામ ધરીને ઠરશે; બુદ્ધિસાગર આતમ ધ્યાને,વંછીત સઘળાં સરશે, જગમેં ૫
મેહેસાણા.
પદ
સુની બાતાં રાવ સદાશિવ, મન ચડજાના ધુલેવા એ રાગ આ જ સુપના કેરી બાજી, ચેતન ફુલી શું ફસીયે; તન ધન જેવન માત પીતા સબ, ક્ષણમાં
મૂકીને ખસીયે, આ૦ ૧ પુત્ર પુત્રીઓ સાથ ન આવે, ઘરનું ઘરમાં બહુરાશે; ચેતન ઉઠે ગંદી કાયા, પુણ્ય પાપ સાથે હશે. આ૦ ૨ સગાં સબંધી ધધે લાધે, યાદન તારી કે કરશે; મારૂં મારું શું મનમાં માને, કરશે જે તેવું ભરશે. આ૦ ૩ પંખીનું એક ટોળું બેઠું, ખાય પીએ ગુલતાન કરે સાંજ પડી તબ ઉંડગએ સહ ફેગટ શુ અભિમાન ધરે આ૦૪
For Private And Personal Use Only