________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભૂલી આતમજ્ઞાનકી બાજી, માયામાં લપટાવું; ભ્રમણામાં ભૂલીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું. ચેતાવું. ૪ તારૂં તારી પાસે જાણી, સમતામાં દીલ લાવું; અલખ નિરંજન આતમતિ બુદ્ધિસાગર ધ્યાવું ચેતાવું
- મહેસાણા
પદ.
હ૨ ચેતે તે ચેતાવું તનેરે, પામર પ્રાણી–એ રાગ. કુલે શું ફરે છે ફુલીરે, મુરખ પ્રાણું; કોયા માયા જુઠી કેવી, ઝાંઝવાના નીર જેવી; તેને તુચ્છ કરી દેવી.
મુરખ-કુ . ૧ આઉખું જાવે છે ખૂટી, કરે શું તું માથાકૂટી; ખૂટી તેની નહી બૂટી.
મૂરખ-કુલ્ચા૨ પાણી માંહી પરપિટે, ખેલ સહુ એમ ખોટો, માન નહીં એમ મેરે.
મૂરખ-દુલ્ય૩ કુટુંબ કબીલે સારે, માન નહી મન મારે; એક દીન થશે ત્યારે.
મૂરખ-દુલ્યો૪ આંખે જે જે દેખે સારૂં, તે તે ભાઈ નહી તારૂં માને કેમ મારું મારે.
મૂરખ- . ૫ ચતી લેને જાય ચાલી, કરી માથાકૂટ ખાલી; માયામાં શીદ રહે મહાવીરે. મૂરખ- ર૬ કાયા માયા ધીરે ન્યારો, અરૂપી અલખ ધારે; બુદ્ધિસાગર મન પ્યારારે.
મૂરખ-
૧૦૭ આજેલ,
For Private And Personal Use Only