________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પદ.
કહેજે પંડિત તે કેણુ નારી, વીસ વરસની અવધ વિચારી, દેય પિતાએ તેહ ની પાઇ, સંધ ચતુવિધ મનમાં આઈ; ક. ૧ કીડીએ એક હાથી જાય, હાથી સામે સસલો ધાયે; કહેજે ૨ વિણ દીવે અજવાળું થાય, કાડીના દરમાં હાથી જાય ક. ૩ વરસે આગને પાણી દીપે, કાયર સુભટના મદ જીપે; ક. ૪ તે બેટીએ બાપ નીપાયો, તેણે તાસ જમાઈ જાય; ક ૫ મેહ વરસંતાં બહુ જ ઉડે, લેહ તરેને તરણું બુડે; ક. તેલ ફરેને ઘાણી પિલાય, ઘરટી દાણે કરીએ દલાય; ક. ૭ પંક જેરેને સરેવર જામે, ભમે માણસ તિહાં ઘણા વિસામે; ક ૦૮ બીજ ફલેને શાખા ઉગે, સરોવર આગળ સમુદ્રનપુગે, ક૦ ૯ પ્રવહણ ઉપર સાગર ચાલે, હરણતણે બળે ડુંગર હાલે; ક. ૧૦ એહને અર્થવિચારી કહેજે, નહિતર ગર્વકઈ મત કરજે;ક.૧૧ શ્રીનવિજયવિબુધને શિષ્ય, કહી હરિયાલી મનજગશક.૧૨ એહ હરિયાલી જેનર કહેશે, જસવિજય કહે તે સુખલેશે.ક.૧૩
ચેતાવું ચેતી લેરે એ છે બાલપણાનો બેલી-એ રાગ. ચેતાવું ચેતી લેજે, એક દીન જરૂર ઉડી જાવું, ધળની માયા ધૂળમાં મળશે, ફેગટ મન પસ્તાવું. ચેતાવું 1
સ્વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું; તન ધન જોબન પામી સંતે, શું મનમાં હરખાવું. ચેતા૨ આશા બેડીએ બંધાણે, પરધન ખાતે ખાવું; નીચાં કર્મ કરીને અંતે, નાહક નર્કે જાવું ચેતાવું. ૩.
For Private And Personal Use Only