________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સદા જ્યાં યોગીઓ જાગે, નહિ કઈ વિખરી બેલે; નહિ જ્યાં કર્મનું નામ, અતુલ ધન શુદ્ધ કે લે. ૫ અખંડ સુખની વહે ધારા, સદા શુદ્ધ બુદ્ધ નિરધાર; લહે દેશ તે મહારાણ, અવર સહુ જાણ નાદાના. ૬ નહિ પન્ચભૂતકા વાસા. હમારા દેશ બહુ ખાસ; હમારે દેશ જે જાણે, અનંત સુખ તે માણે. ૭ અલખ દેશી અવિનાશી, પરમપદ એજ વિશ્વાસી, ચલો હંસા અલખ દેશે, અરૂપી આત્મના વેશે. ૮ સદા તસ ધ્યાનમાં રહે, અખંડાનંદ ઘટ લેજે; બુબ્ધિ આત્મને સંગી, હમારે દેશ ગુણરગી. ૯
અમલવાદ.
આશા રનકી કયા કીજે, જ્ઞાને સુધારસ પીજે. આશા ટેક ભટકત દ્વાર દ્વાર લોકનકે, કુકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીયા,ઉતરેન કબહુ ખુમારી.આ.૧ આશા દાસીકે જે જાથા, તે જન જગકે દાસા, આશા દાસી કરે રે નાયક, લાયક અનુભવ ધ્યાસા, આશા મનસા પ્યાલા પ્રેમ મશાલા, બ્રહ અગ્નિ પરજાલી તન ભાટી અવટાઈ પીએકસ, જાગે અનુભવ લાલી. આ૦ ૩ અગમ પીઆલા પીયે મતવાલા, ચિન્હી અધ્યાતમ વાસા. આનંદઘન ચેતન ખેલે, દેખે લેક તમાસા. આશા છે કે
For Private And Personal Use Only