________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સદ્ગુરૂ શિક્ષાં ચેાગથી, સમજે સમજી જીવ, ગુરૂ આણાને ધારતા, થાવે જીવને શિવ, અનુચર જ્ઞાનિ આત્મના, ગુરૂજી મહા કૃપાલ; ભાવ દાન દાતા સદા, જિન આણા પ્રતિપાલ કત્તા ભાવાવેાતના, હતા કર્મ કલંક, સત્ય ધર્મ દાતા ગુરૂ, આણા મન નિશંક. ભાવ આઝ શ્રી સદ્ગુરૂ, ભાવદીપ જયકાર; ભાવરત્ન ચિન્તામણિ, કલ્પવહ્નિ સુખકાર. પાપકારિ ગુરૂ તણા, પ્રત્યુપકાર ન થાય; અદ્દભૂત મહિમાં ગુરૂતા, વીરલાને સમજાય. શ્રદ્દા ભકિત યોગ્યતા, દુર્લભ આ સંસાર; ધર્મ તત્વ આરાધતા, ભવિ મુકિત વરનાર સદ્દગુરૂ પસ્ચિશી કહી, ગુરૂથી સહુ તરનાર; બુદ્ધિસાગર વન્દના, હાજો વારંવાર.
For Private And Personal Use Only
નરોડા,
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
પદ
૬૮
હમારા દેશ છે ત્યારે, પ્રભુ પ્રેમે જણાવાના; હમારા દેશમાં શાન્તિ, અલખ નામે ગણાવાના. હુમારા તે તમારેછે, તમારી તે હમારેછે; સમજતાં સહુ સુખી થાવે, જઇ દેશમાં ફરી નાવે. હુમારા દેશમાં યોગી, અલખની ધુન લગાવેછે; હુમારા દેશમાં સંતા, અલખનાં ગાન ગાવે છે. નહિ જ્યાં શાક નહિ ત્યાં રાગ, નહિ જ્યાં જન્મને જાતિ; નહિ જ્યાં દુઃખ દિલગીરી, નહિ જ્યાં વર્ણને જ્ઞાતિ. ૪