________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપમ પ્રભુ ગુણ ધ્યાનથી, નિશદીન મનમાં રાચું રે; બુદ્ધિસાગર જિન ધ્યાવતાં, લાગ્યું સ્વરૂપ શુદ્ધસાચું રે. અ. ૫ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હૈદરા.
| શ્રી વીરસ્તુતિ દુહા.
વીર જિનેશ્વર વંદીએ, ત્રિશલા નંદન ધીર; ભયભંજન ભગવતજી, સર્વ વીરમાં વીર. ૧ પ્રણમું પદકુંજ પ્રેમથી, જયજય શ્રી જગદીશ; અદ્દભુત ચરિત્ર આપનું, જાણું વિશ્વાવીશ. સ્મરતાં ચરિત્ર તાહરૂં, ગુણ આવે નિજ અંગ; રામ રેમ વ્યાપે અહો, વૈરાગ્યાદિ અભંગ. કયાં સર્ષને સુરગિરિ, તુજ મુજ અન્તર એમ; વારંવાર હું વિનવું, ભાજે પ્રભુજી કેમ. નથી યોગ્યતા ધર્મની, નથી યોગ્ય ચારિત્ર; નથી શક્તિ તુજ ભક્તિમાં, મન પણ નહીં પવિત્ત. ૫ અંતર ત્યાગ ન વસ્તુને બાહ્ય વસ્તુમાં રાગ પરનિંદા જિગ્રહ, મનમાં કાળે કાગ. અદેખાઈ ભંડાર હું, ઉપશમ નહી લગાર; સદા કેધથી ધમધમું, પાપીને શિરદાર. ક્ષમા નહીં તલમાત્રને, પજવું સંત સદાય પરલવરીમાં રક્ત હું, નિષ્ફલ આયું જાય. સાધુ સંત ન પારખું, કરૂ ન સેવા લેશ; વાદ વિવાદે રક્ત થઈ, પાકું મિથ્યા કલેશ.
For Private And Personal Use Only