________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુપ
નિદ્રાને આહાર વધાર્યો, વધતાં ચેતન જાણે રે; તેહને નાશ કરીને ચેતન, ધર્મ હૃદયમાં આણે રે. ઉઠો. 3 શું સંસારમાં સાર વિચારી, મારૂ મારૂ કરતેરે; મૃત્યુ તણે ભય માથે ગાજે, છાયા મીશે ફરતોરે. ઉઠે. ૪ કર્મ કાઠીયા આતમ ધનને, નિશદિન લુંટે પ્રાણું રે; જાગ જાગ આતમ નિજ ભાવે, એવી જિનવર વાણુરે. ઉ. ૫ ઉઠી પ્રભાતે પાપારંભના, કામ નિવારણ કરજો રે;
વીસ જિનવર સકલતીર્થને, ઘટમાંહિ ભવિ ધરજેરે. ઉ. ૬ શ્રી સંખેશ્વર સાહિબ મેરા, નામ જપું હું તેરારે, સકલ મંગલ કર્તા દુઃખ હર્ત, નાસે કર્મ કરાશે. ઉઠે ૭ દાન શીયલ તપ ભાવના ભેદ, ધર્મ સેવન જે કરશે બુદ્ધિસાગર શાશ્વત શિવપદ, ભવસાગરઝટ તરશે.ઉઠે ૮
પાદરા.
શ્રી અભિનંદન સ્તવત.
અભિનંદન જિન વંદીએ, સમતા રસ ભંડાર દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ સુખકારે. અભિ- ૧ સુરઘટ સુરતરૂ ઉપમા, પ્રભુને કહે કેમ છાજે રે, આત્મિક સુખની આગળ, ચિંતામણિ પણ લાજેરે. અભિ- ૨ લેકલેક પ્રકાશતા, મહિમા અપરંપાર તારેક વારક ચઉગતિ, સત્ય સ્વરૂપ ધારરે. અભિ૦ ૩ શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયના નંદરે; પામી સુરતરૂ પુણ્યથી, સેવે બાઉલ કેણ મંદિર. અભિ૦ ૪
For Private And Personal Use Only