________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
જ્ઞાનિ સદ્દગુરૂ સંગરે, હાવે આત્મ પ્રકાશ; બુદ્ધિસાગર કીજીએરે, સન્તની સંગત ખાસ. અમદાવાદ ૬, ભ, વ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ પ્રભાતાયું ॥
૬૩
પ
કર
માન;
સદા સુખકારી પ્યારીરે, સમતા ગુણ ભણ્યાર—સદા જ્ઞાન દશાફેલ જાણીએરે, તપ જપ લેખે સમતા વિષ્ણુ સાધુપણું રે, કાસકુસુમ ઉપમાન. વેદ પઢે આગમ પઢારે, ગીતા પઢા કુરાન; સમતા વિણ શોભે નહિરે, સમજો ચતુરસુજાણું. નિશ્ચય સાધન આત્મનુ રે, સમતા યાગ વખાણ; અધ્યાતમ યાગી થવારે, સમતા પ્રશસ્ય પ્રમાણ. સમતા વિષ્ણુ સ્થિરતા નહિરે, સ્થિરતા લીનતા કાજ; સમતા દુઃખહરણી સદારે, સમતા ગુણુ શિરતાજ. પરપરિણતિ ત્યાગી મુનિરે, સમતામાં લયલીન; નરપતિ સુરપતિ સાહિબારે, તસ આગળ છે દીન. રાચી નિજપદ ધ્યાનથીરે, સેવા સમતા સાર; બુદ્ધિસાગર પીજીએરે, સમતામૃત ગુણુકાર.
અમદાવાદ ૪, ભ, વ,
અમર ૭
For Private And Personal Use Only
સદા૦ ૧
સંદા ૨
સદા ૩
સદા૦ ૪
સદા પ
સદા દ
ઉઠી ચેતન આળસ છડી, ધર્મ હૃદયમાં ધારે; પ્રમાદે શું પેઢયા ચેતન, જાય ફાગટ અવતારેા રે. ઠા. ૧ નિદ્રા લેતાં કાળ અન`તા, ચાર ગતિમાં ભમીયારે; તાપણું શુ'તુ તેના વશ થઇ, શય્યામહિ રસીયારે, ઠેર