________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વારથમા અન્ધા બનીરે, પ્રીત કરે નરનાર પરપુદગલની લાલચેર, વૃદ્ધિ કરે સંસાર ચતુર. ૨ સ્વારથની જે પ્રીતડીરે, તેને અન્ત નાશ; અનુભવીએ દાખવ્યુંરે, ધર તેને વિશ્વાસ. ચતુર. ૩ મૂરખ સાથે પ્રીતડીરે, કરતાં નિશ દીન દુઃખ; પંડિત સાથે પ્રીતડીરે, કરતાં નિશ દીન સુખ. ચતુર.૪ આતમ તે પરમાતમારે, પ્રીતિ છે તસ સાચ; મણિસમ આતમ પ્રીતડીરે, પરપ્રીતિ ક્યું કાચ. ચતુર.૫ ધર્મ સ્નેહને સાચવરે, કરીએ સજજન સંગ; યોગ્ય જેને લહી ગ્યતારે, પામે અનુભવરંગ. ચતુર૬ અનુભવ રંગ મઠ યુંરે, આતમ માંહિ સુહાય; બુદ્ધિસાગર હંસ ક્યુરે, ચન્યું વીરલા પાય. ચતુર. ૭
અ૭ દ, ભ, ચં,
છે પદ !!
આનંદ ક્યાં વેચાય, ચતુર નર આનંદ આનંદની નહિ હાટડરે, આનંદ વાટ ન ઘાટ; આનંદ અથડાતે નહિરે, આનંદ પાટ ન ખાટ. ચતુર નરલ ક્ષણીક વિષયા નંદમાંરે, રાચ્યા મૂરખ લેક; જડમાં આનંદ ક૯પીને રે, જન્મ ગમાવે કેક, ચતુર. ૨ બાલપણે અજ્ઞાનથી, રસવામાં આનંદ; ક્ષણીક આનંદ તે સહિરે રાચે ત્યાં મતિમંદ. ચતુર, ૩ અજ્ઞાને જે ભક્તિમાંરે, મા મન આનંદ; આનંદ સાતે નહિરે, મૂરખ મનિને દ. ચતુર.૪
For Private And Personal Use Only