________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧
૫૬.
૫૮
શાન્તિ સદા સુખદાચી, જગતમાં શાન્તિ સદા સુખદાયી, સેવા ચિત્તમાં ધ્યાયી—જગમાં—શાન્તિ
જગત્માં૦ ૧
ભવ જ આળે ભટકતાંરે, શાન્તિ હાય ન લેશ; મન અન્યલતા ત્યાં હુવેરે, ઉલટા વાધે કલેશ. સત્તા ધન વૃદ્ધિ થકીરેં, હાય ઉપાધિ જોર; ચિત્ત સ્થિરતા નહિ ભજેરે, પ્રગટે દીલમાં તાર. જગમાં૦ ૨ દુનીયાની ખટપટ થકીરે, ખટપટીયું મન થાય; મનડું ભટકે બાહ્યમાં તેા, બહિરામત પદ પાય. જગમાં૦ ૩ લેશ વિકલ્પ ન ઉપજેરે, અન્તર વર્તે ધ્યાન; ઉપાધિ અળગી હુવરે, હાવે શાન્તિ ભાન. ખારા જલના પાનથીરે, કદી ન તૃપ્તિ થાય; ધુમાડા બાચક ભરેરે, હાથ કશુ નહિ આય. માયા મમતા યાગથીરે, કદી ન શાન્તિ હાય; શાન્તિ વર્તે આત્મમાંરે, નિશ્ચયથી અવલાય. જગતમાં ૬ આતમધ્યાને આતમારે, શાન્તિથી ભરપૂર; બુદ્ધિસાગર શાન્તિમાંરે, રહેલું સદા મગરૂર.
૫ ૧૬
૫૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
જગમાં ૪
જગતમાં ૫
જગતમાં ૭
અમદાવાદ.
કાઇ ન કરશો પ્રીત, ચતુરનર કાઇ ન કરશેા પ્રીત; પ્રીત વસે ત્યાં ભીંત, ચતુર નર કાઇ ન કરીા પ્રીત પ્રીતિ ભવ દુઃખ મૂળ છેરે, પ્રીતિનુ ફળ શાક પ્રીતિ કરતાં પ્રાણીનેરે, વાધે રાગ વિયાગ
ચતુર. ૧