________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વમ સરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણે ભ્રાન્તિ નિવારક જ્ઞાનિઘટમાં, તૃપ્તિ વાતપિછાને. ચેતન ૫ મધુ સાકર ધૃતથી જે તૃપ્તિ, જ્ઞાનિ મન તે ખોટી; આતમ શુદ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મેટી. ચેતન ૬ ઈન્દ્રાદિક પણ વિષય વિકારે, તૃપ્તિ કદીય ન પાવે; આપ સ્વભાવે ધ્યાન દશામાં, તૃપ્તિ સહેજે થાવ. ચેતન હ આતમધ્યાની નિસ્પૃહગી, મમતા સંગ નિવારી, ભિક્ષુક સુખીયા જંગમાં સાચા, તસ જાઉ બલિહારી. ચ૦ ૮ નિર્ભય નિજ દેશે છે તૃપ્તિ, યું વદતિ જિન વાણ; બુદ્ધિસાગર અવસર પાકર, તૃપ્તિ લો ગુણખાણું. ચેતન૯
અમદાવાદ,
| પદ છે
પ૭ જ્ઞાની વીરલા કેઈ જગમાં, જ્ઞાની વીરલા કેઇ,
વદુ વિચારી જોઈ–જગતમાં-જ્ઞાની કઈ ભાષા જ્ઞાનથી રે, ધરતા મને અહંકાર ભાષા કારણુ જ્ઞાનનુંરે, નાવે ભાષા પાર. જગતમાં ૧ વાદવિવાદે માનતારે, કોઇક સાચું જ્ઞાન પર૫રિણતિ પિષ્યાથકીરે, વાધે ઉલટું માન. જગતમાં ૨ રાગ દ્વેષને ક્ષય કરીરે, અર્થે તમે ભાન; પૂરણ શાન્તિ જેહથી, જાણે સત્ય તે જ્ઞાન. જગતમાં ૩ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે ભવભય ફંદ; બુદ્ધિસાગર પામતરે, જ્ઞાની પૂર્ણન. જગતમાં ૪
અમદાવાદ,
For Private And Personal Use Only