________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯
૫૪.
પૃષ
ચેતન અનુભવ રંગ રમીને, આગમ દેાહન અનુભવ અમૃત યેાગી અનુભવ રીજે; અનુભવ અમૃત વલિ સરખા, અનુભવ કેવલ ભાઇ, અનુભવ શાશ્વત સુખ સહેાદર, ધ્યાનતનુજ સુખદાઇ. ચે૰ ૧ અનુપમ અનુભવ વર્ણન કરવા, કાન સમર્થ કહાવે; વચનાગાચર સહજ સ્વરૂપી, અનુભવ કાઇક પાવે. ચેતન૦૨ અનુભવ હેતુ તપ જય કિરિયા, અનુભવ નાત ન જાતિ; નયનિ ક્ષેપાથી તે ન્યારા, કર્મ ણે ધનધાતિ. ચેતન૦ ૩ વીરલા અનુભવ રસ આ સ્વાદે, આતમ ધ્યાને ચેગી આતમ અનુભવવિણ જે લેાકેા, શિવ સાધે તે ઢાંગી. ૨૦ ૪ અનુભવ ચાગે આતમ દર્શન, પામી લહત ખુમારી; બુદ્ધિસાગર સાચી વ્હાલી, અનુભવ મિત્તસુ યારી. ચૈતન૦ ૫
અમદાવાદ.
<%***>
૫૬.
૫૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતન આપ સ્વભાવ વિચારે, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ, આવે ભવજલધિ આરા-ચૈતન૦ ૧
જ્ઞાનામૃતનું પાન કરીને, પર પરિણતિકુ નીવારી; શુદ્ધચરણ ભાજનથી તપ્તિ, થાશે શિવસુખકારી. ચેતન- ૨ આત્મગુણાથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આતમ ધ્યાન કરે જે કેાઇ, તે ધટ અન્તર ચાખે. ચેતન- ૩ મુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે અનુભવ યાગે સ્થિરતા સંગે, તૃપ્તિજન કાઇ પાવે, ચેત૦ ૪
For Private And Personal Use Only