________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
છે પદ છે
પ. તારે આતમરાય મહાશય તારો આતમરાય; કાદવમાં મણિ ખરડાય છે, સ્વચ્છ કરે ચિત્તલાય; મહા આતમ હીરે ઝળકે તે, જે ઘટની માંય. મહા. ૧ સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ કહાય; મહા જેની શક્તિ પાર વિનાની, સાધનથીતે સધાય. મહાશય૦ ૨ જગદીશ્વર જગનાથ જયેજગ, જ્ઞાન થકી પર ખાય; મહાર જેની સેવા અમૃત મેવા, જન્મ જરા દૂર જાય. મહાશય ૩ ગુણ પર્યાયને ધારક ભાજન, સમયે સમયે થાય; મહાવ પરમાતમ છે, નિશ્ચય નથી, ઇયાવે તે સુખ પાય. મહાર વ્યવહારે શુદ્ધ વર્તે તદર્થ, ક્ષણ ક્ષણમાંહિ સદાય; મહાકારણે કાર્ય મહાદય સિદ્ધિ, બુદ્ધિસાગર ગુણ ગાય. મહા૫
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પેથાપુર.
છે પદ ને રાગ મરાઠી સાખી,
મૂરખ જીવડા કાંઈ ન સમજો, પાપ કીધાં કઈ ભારી, તપ જપ દાન ક્રિયાદિક છેડી, કીધાં તે ચોરી જારી; અબ ચેતેરે ચિત્તમાં ચતુરવિચારી,છડી આ દુનીયાદારી અબ કે કોઇની સાથે ન આવે, તન ધન જુઠ કહાવે; નાહક મમતા તેમાં રાખી, નરક નિગોદ જાવે. અબ૦ ૨ કીધાં વાર અનન્તિ સગપણે, લાખચોરાશી ભટકી; શરૂ તેમાં વળ્યું શું વેતન, લાલચ માંહિ લટકી. અબ
For Private And Personal Use Only