________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાનાં વિષ વૃક્ષ વાવે, આવે ફળતા નઠારાં; પ્યાર કરતાં જગમાં પરગટ, થયાં જન દુખિયારાં. અબ૦ ૪ આતમ તે પરમાતમ દેહે, છે પ્રીતિ તસ સાચી;
.
આત્મ સમાવડ કાઇ નથી જગ, રહેજે તેહશુ રાચી. અ૦ ૫ અલખ પન્થમાં અજબ તમાસા, કાઇ ન કોઇકા દાસા; બુદ્ધિસાગર અવસર પાકર, ધર આતમ વિશ્વાસા.
અબ ૬
પેથાપુર.
પ૬. રામ મરાઠી સાખી.
૫૩
મારા૦ ૩
જોઇ જોઇને જોઈ મેં લીધું, મનડુ નિશ્ચય કીધું; દુનિયામાં સ્વાર્થનું સગપણ, કારંજ કાંઇ ન સિંધ્યું; મારા આતમરે સત્ય તુદ્ધિ એકલા, તુદ્ધિ ગુરૂ તુદ્ધિ ચેલા. મા.૧ આ સંસારે જડમાં રાચી, વિષયા રસમાં માચી, ભૂલ્યા, ભટકા, અટકા લટકયા, ગણી માયાને સાચી. મેા.ર શાથી શાસ્ત્રીને સારજ કાઢયા, સૂત્ર સિદ્ધાંત વિચારી; સત્ય સ્વરૂપી તત્વમસિ તુ, નિરાકાર સુખકારી. મન વાણી કાયાસે ન્યારા, ગુણુ અનન્તા ધારા, પરમેશ્વર પરગઢ પાતે તું, ટળતાં કર્મ વિકારા, અદ્ભૂત યોગી નિજગુણ ભાગી, કૈવલ જ્ઞાન પ્રકાશી, અન્તર ધનના રાજા તું છે, તુજમાં મક્કા કાશી, સામગ્રી સહુ પામ્યા હંસા, જાવે અખશુ' ભૂલી; બાજીગરની બાજીસમ જગ, અન્ત ધૂલકી ધૂલી. ભરદરિયે તે વહાણુ હંકાર્યું, શિવપુર જાવા ધાર્યું; ભૂ તે! ભટકીશ ભવમાં તું, નક્કી નશીબ પરવાર્યું, મા,
મારા૦ ૪
મેારા॰ પ
મારા ૬
For Private And Personal Use Only