________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
પૂજક પૂજ્યપણું પ્રગટાવી, હાવે ચિદ્યન સ્વામી, પરમ૦ ૪ ગુણસ્થાનક ચેાથુ... પામીને, ક્લ્યા પૂજનનો લ્હાવા; બુદ્ધિસાગર પૂજન અર્થ, ન મળે અવસર આવે., પરમ૦ ૫ ઇતિશ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ
For Private And Personal Use Only
અમદાવાદ.
॥ ગુરૂપદે શા
૫૦
ગુરૂ ગમથી ભાઇ જ્ઞાન ગ્રહેા તુમ, ગુરૂ દેવતા ગુરૂ દીવેા; ગુરૂ આંખાને ગુરૂ છે પાંખા, ગુરૂ ગીતારથ જગ દીવા. ગુરૂ૦ ૧ ગુરૂ કૃપાથી જ્ઞાનજ પ્રગટે, વિધટે મિથ્યા મલ ભારી; ચિરંજીવ જો ગુરૂ ગીતારથ, બુડતાં બેડલી તારી. ગુરૂ ૨ દેવ ગુરૂ દે! ખડે દેખકર, વન્દેો કિસકુ' પહેલા ભાઈ; ઉપકારી ગુરૂ બંદન પહેલા, સતજનાએ દીયુ બતાઇ. ગુ૦ ૩ ગુરૂ દેખી વંદન કરવુ, નમ્ર વચનને ઉચ્ચરવુ; હાથ જોડકર સુણા દેશના, ગુરૂ વિનયે મનડું ધરવુ. ગુરૂ૦ ૪ સમકિત દાયક સદગુરૂ દર્શન, વિધિયે કરો નરનારી; પ્રણાંતે પણ ગુરૂની આણા, લાપેા નહિ હિમ્મત ધારી. ગુરૂ૦ ૫ જેના માથે સદગુરૂ નહીંતે, નગુરા દુઃખ લહેશે ભારી; સેવા ગુરૂને જ્ઞાનજ અર્થે, સમજ સમજ મન સ’સારી, ગુરૂ૦ ૬ ગુરૂની ભક્તિ કરજો પ્રેમે, શ્રદ્ધા મન લાવી સારી; બુદ્ધિસાગર વા સદગુરૂ, હું જાવું તસ બલીહારી. ગુરૂ૦ ૭ ઇત્યેન શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અમદાવાદ.