________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
સાંજસમે જેમ પ`ખી ટાળુ, ભેગું બેઠું ભાવે; વ્હાણું વાતાં નિજનિજ પથે, એકલડાં સહુ જાવે. અરે ૨
સંધ્યાની વાદળીયા જેવુ, જીઠું માયા જાળું;
ર
તેમાં રખડી મરતાં નાહક, સાર કરશે! નહીં ભાળું. અરે ૩ ખાટુ' માટુ' કરીને માન્યું, રહે ન અંતે છાનું; અલખ ખલકમાં સાચા સમજી, ઝાલા તેહનુ બાનુ. અરે ૪ નરભવ દુર્લભ પ્રાણી પ્રેમે, કર પરમાતમ પ્રીતિ; સાચા સાહિબ સત્ય સુાર્ડ, ટાળે ભવ ભવ ભીતિ. અરે પ ખટપટ લપટ ઝટપટ ત્યાગી, પરમાતમકુ ધ્યાવા; બુદ્ધિસાગર શાશ્વત સુખડાં, સહેજે સતા પાવા.
અરે૦૬
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
<%*>•
For Private And Personal Use Only
અમદાવાદ.
પ.
૪
પરમ પ્રભુ ઘટ અંતરમાં ભાવા, ગાવા માવા વધાવા. પરમ. પિડે પરમાતમ વસીયા તસ, પૂજા શુદ્ધ રચાવેા; સમતા જલથી પ્રક્ષાલા વિભુ, તન્મય ત્યાં થઇ જાવા. પરમ. ૧ ભાવ દયા ચંદનથી અચા, સદગુણ પુષ્પ ચઢાવા; ક્ષાચીક સમકિત ધૂપ કરા વળા,જ્ઞાન દીપક પ્રગટાવેલ. પર. ૨ ક્ષાચીક ચરણના સ્વસ્તિક કરીએ, અનુભવ નવેદ્ય ધરીએ; આવિભાવે આત્મિક ગુણફળ, ધરતાં મંગળ વરીએ. પરમ. ૩ સામગ્રી પૂજનની પામી, પૂજે અંતરયામી;