________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
પદ–રાગ મરાઠી સાખી..
૪૭
જાગો જોગી અલખ સ્વરૂપી, પૂર્ણનન્દ વિલાસી; નિજ પદમાંહિ વાસ તુમારે, જ્ઞાતા સેય પ્રકાશી, ખેલો આતમરે અવસર આવ્યો સારે,
જુગ જુગ તુહિ મને પ્યારે--ખેલો ચિદઘન શુદ્ધ સ્વરૂપે સેહે, મુનિજનનાં મન મેહે, દિનમણિ ત્રણભુવનમાં તું છે, પોતે પિતાને બેહે. ખેલ અન્તર ધન પરખીલે તારૂં, સારામાં જે સારું; તન્મય વિશ્વાસી થા તેનો, પ્યારામાં જે પ્યારું. ખેલ ભૂલી દુનીયાના ડહાપણને, વળજે એણી વાટે; ઉધીશ નહિ તું અગમપથમાં, માલ છે માથા સાટે. ખે હાથે નહિ તે સાથે કરવું, અભુત એહ તમાસા: પામ્યા અનન્તા પામે તેને, તે પદ ના તું પ્યાસા. ખેલેટ ચિન્તામણિ નિર્ધનના હાથે, તે કબહુ ન ચડશે; માને મનમાં જેતે આવ્યું, પરભવ માલુમ પડશે. ખેલ ચઉટામાં મીસરી વેરાણી, કીડી કળાથી ખાવે કુંજર તેને ગ્રહી શકે નહિ, યોગ્યતાએ સહુ પાવે. ખેલ જેના માથે સદગુરૂ નહિ છે, નગુરા ભટકે ભારે બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સદગુરૂ તરે ને તારે. ખેલે .
– પેથાપુર, પદ.
અરે જીવ પામર પ્રાણુંરે, તારૂં કબુ ન કઈ થાશે, સ્વારથનું સગપણ જગમાં સી, જ્ઞાની એમ પ્રકાશે. અરે
For Private And Personal Use Only