________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટુમ્બ કબીલો મારા માની, કીધાં કર્મો બહુભારી; અંતે તારૂ થશે ન કોઈ, સમજ સમજ મન સંસારી. સ્વમા. ૫ જમ્યા તેતે જરૂર જાશે, અહીંથી અંતે પરવારી; સમજ સમજ ચેતન મન મેરા,બુદ્ધિસાગર નિરધારી. સ્વમા. ૬
– – (અમદાવાદ) છે પદ II રાગ પૂર્વને.
અલખ અગેચર નિર્મ, દેશી, સિદ્ધ સમોવડ તું ભારી, અનુભવ અમૃત ભેગી હંસા,અકલગતિ ધ્રુવતા તારી.એલખ. ૧ અસંખ્ય પ્રદેશે દૃષ્ટિ દેકર, શ્વાસે શ્વાસે ઘટજાગે, સ્થિરતા સમતા લીન પામી, દરે પરણિતિ ત્યાગો, અલખ ૨ ભેદજ્ઞાનથી ભાવે ભવિકા, આતમ રત્નત્રયી સ્વામી, અભેદ દૃષ્ટિ અંતરલક્ષી, થા શિવપદ સુખરામી. અલખ ૩ ભાગ્યદશા પૂરણ જસ હવે, આતમ ધ્યાને મેન લાગે; બુદ્ધિસાગર ધન્ય નારાજગ, પ્રણમો સો દીલરાગે. અલખ ૪
– ( અમદાવાદ ) રાગ પ્રભાતિચાલ,
૪૨. એંસા સ્વરૂપ વિચારો હંસા, ગુરૂગમ શૈલી ધારીરે. એંસા પુદગલ રૂપાદિકથી ન્યારે, નિર્મલ સ્ફટિક સમાને રે; નિજ સત્તાહિકાલે એખડિત, કબહ રહેનહિ છાનેરે. . ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમ ધંધે લાગેરે, સ્થિર દૃષ્ટિ સત્તાનિજ ધ્યાયી, ૫ર ૫રિણમતા ત્યારે. એંસાર કર્મ બન્ધ રાગાદિક વારી, શકિત શુદ્ધ સમારી, ઝીલ સમતા ગંગા જલમેં, પામી ધ્રુવકી તારીરે. એંસા
For Private And Personal Use Only