________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ પઢ ||
૩૯
પ્રભુજી તુમ દરશન સુખકારી, તુમ દાનથી આનંદ પ્રગટે, જગજન મગલકારી.
પ્રભુજી ૧
તપ જપ કિરિયા સચમ સંર્વ, તુમ દર્શનને માટે; દાન ક્રિયા પણ તુજ અર્થે છે, મળતા નિજધર વાટે, પ્રભુજી. ૨ અનુભવ વિષ્ણુ કથની સહુ ફીકી, દર્શન અનુભવ ચેાગે, ક્ષાયિક ભાવે શુદ્ધ સ્વભાવે, વર્તે નિજગુણ ભેાગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દાહ પામીજે; દાન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજે. ચેતન દર્શન સ્પર્શન ચેાગે, આન ંદ અમૃત મેવા; બુદ્ધિસાગર સાચા સાહિબ, કીજે ભાવે સેવા.
પ્રભુ૦૦૪
પ્રભુ ૫ શ્રી શાન્તિઃ રૂ( અમદાવાદ. )
અજપાજાપે સુરતા ચાલી-એ રાગે.
પદ.
૪૦
સ્વમા જેવી દુનીયાદારી, કદી તારી થાનારી;
સ્વમા. ૨
દૃષ્ટિ ખાલકર દેખા હંસા, મિથ્યા સબ જગકી યારી. સ્વમા.૧ દર્પણમાં પ્રતિ બિમ્બ નિહાળી, શ્વાન ભ્રાન્તિથી બહુ ભસ્યા જીડીમાયા જીડી કાયા ચેતન તેમાં બહુ ધસ્યા. નિજ છાયા ગ્રૂપજલમાં દેખી, કુદી પે સિહ પા; પર પેાતાનુ માની ચેતન, ચાર ગતિમાં રડવડયા. સ્વમા. છીપામાં રૂપાની બુદ્ધિ, માની સૂરખ પસ્તાયા, જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધાયા. સ્વમા.૪
For Private And Personal Use Only
3