________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અંધાને દે અંધેરે, ઠામ કેણુપેરે ઠરે. પત્થર ? બાવળીયાને બાથ ભરે પણ, સરે ન કાર્ય લગાર,
ઢાંની કદી પાન ન બનશે, ખર લીંડે પાપડસાર, જોઈને તમે જે જોરે, કુગુરૂઓ ઘરેઘરે
પત્થર૦ ૨ ખારા જલથી તૃષા ન ભાગે, કુચકા ભલે ભુખ, જુઓ વિચારી મનમાં સમજુ, ઉલટું થાવે દુઃખ; સડેલ શડની સંગેરે, કહે કોઈ કેમ સુધરે. પથર૦ ૩ આતમ કર્મ સ્વરૂપ ન જાણે, કારણ કાર્ય સ્વરૂપ, ગુણ પર્યાય દ્રવ્ય નહિ જાણે, તે શું ટાળે ધૂપ; તાડ વૃક્ષ છાયારે, તાપ કેણી રીતે હરે. પથર૦ ૪. ભિક્ષક ઘરમાં હસ્તિ બાં, ખાવે શું ખરાક, બુદ્ધિસાગર એણુપેરે બેલે, કુગુરૂ છે નાપાક; સુગુરૂને સેરે, પચમીગતિ પ્રાણુંવરે, પત્થર૦ ૫
( પેથાપુર ) ||| પદ II
૩૮ તાવ સ્વરૂપી અલખ બ્રહ્મ તું, પરમાતમ પરગટ પોતે ઘટમાં વશીયે માયાવશથી, જડમાં નિજને શું ગતે. તત્વ અજરામર અવિનાશી અરૂપી, આંખ મીચકર અવધારે ૨ટની અવિહડ પદની લાગે, તો હવે ઘટ ઉજિયારે. ત. ૨ અવિચલ અસંખ્ય પ્રદેશી આતમ, ચિદઘન ચેતન તું પ્યારે. નિત્યા નિત્ય સ્વરૂપી જ્ઞાતા, અને કાન્ત મત નિરધારે તત્વ. ૩ પરમેષ્ટિમય પરગટ પોતે, સમજ સમજ આતમદેવા. બુદ્ધિસાગર પ્રેમ ભાવથી, કરવી તેની રીલ સેવા. તસ્વ. ૪
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (ઈડરગુફા )
For Private And Personal Use Only