________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
પદ( રાગ ધીરાને )
33
દુનીયા૦ ૧
દુનીયા ૨
દુનીયા છે દીવાનીરે, તેમાં શુ ંતું ચિત્ત ધરે, જોને જરા જાગીરે, માયામાં મુઝી શાને ફરે; દુનીયાદારી દુઃખ કરનારી, દષ્ટિ ફેરે ફેર. જેવી દૃષ્ટિ તેવા તું છે, સમજે નહિતા અન્ધેર; માયાના બાંધ્યા જીવારે, કારજ કાજે કરગરે. દુનીયા જીતી નહિ જીતાશે, તેમાં રાખે ચિત્ત, જશ અપજશમાં મનો વર્તે, તા નહિ થાય પવિત્ત; જગતભાન ભૂલેરે, કારજ સહુ સહેજે સરે. ઘડીમાં સારે। ઘડીમાં ખાટેા, દુનીયા બેલે બેલ, ખાટાને સારા કાઇ કહેવે, કાણુ કરે તસ તાલ; સમજીને સા રહેવું?, કરશે જેવુ તેવુ ભરે. સ્વમા જેવી દુનીયાદારી, દર્પણમાં મુખ છાય, આત્મવિના પુદ્ગલમાં ખેલે, સુખ કદી નહિ થાય; સમજો સમજી શાણા, ચિદ્ઘન અથી શાન્તિ વરે. દુનીયાં૦ ૪ સાથી ન્યારા ચિત્ત્વન પ્યારા, અંતર આતમ લેખ, પરમાતમ પરગઢ પાતે તું, શુકલ ધ્યાને દેખ; બુદ્ધિસાગર સમજીરે, વળજો ચિદાનન્દ ધરે.
દુનીયા ૩
॥ પેથાપુર ॥
અનુભવી આવારે, અનુભવ વાત કરી, માયાની ભૂલ ભાગીરે, દેખાડે શિવમાર્ગ ખરે; ચરમ નયણથી મારગ જોતાં, મારગ નાવે હાથ, બાહિર નયણે મારગ જોતાં, ભૂલ્યા ત્રિભુવન નાથ.
For Private And Personal Use Only
દુનીયા
॥ પદ ॥ ( રાગ ધીરાને )
૩૪
દુનીયા ૫