________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
૩૧
એણુપેરે પ્રભુ સમરીજે, ઘટ અન્તર એણીપેરે પ્રભુ
સમરી રે હેજી. Bધ કપટ કયાથી અળગા, રાગ દ્વેષ દૂર કીજે, હે જી; ચિત્તવાળી પરમાંથી પ્રેમ, અન્તર સુરતા દીજે. ઘટ૦ ૧ અલખ અરૂપી અજરામરહરદમ,સ્મરતાંદીલઉજીયારીરે, હજી ધ્યાન કરંતા ત્રિભુવન સાહિબ, આપે શિવસુખ ભારી. ઘટ૦ ૨ અનુક્રમે યોગાભ્યાસ કરીને, જીવ શિવરૂપતા પારે, હેજી; બુદ્ધિસાગર સમજે તેને, ભવ ભ્રમણ દૂર જાવે. ઘટ૦ ૩
શાન્તિઃ રૂ. (ઈડર)
પદ.
૩૨ ગુરૂ વિના કઈ તત્વ ન પારે, ભટકત દેશદેશે;
જ્યાં ત્યાં ગુરૂની બુદ્ધિ ધારી, વન્દન કરવા દોડે; કુગુરૂને સંગ કરીને, ફેગટ માથું ફેડે. ગુરૂ ૧ ધળું તેટલું દૂધ ગણીને, નિજબુદ્ધિથી ચાલે; આક ગદૂધ ભેદ ન જાણે, ચાલે ડાક ડમાલે. ગુરૂ ૨ અન્તર તત્વ વિના જગ મૂઢા, ગુરૂનું નામ ધરાવે; ભેળાજન ભરમાવી પિત, દોડી દુરગતી જાવે. ગુરૂ૦ ૩ સદગુરૂ શ્રદ્ધાવિણ આ જગમાં, કબુ ન આવે પારે;
જ્યાં ત્યાં જાવે ત્યાં તે તે, એ મૂરખને ધારે. ગુરૂ૦ ૪ આતમજ્ઞાની સદ્દગુરૂ કેરા, ધરે મનમાં વિશ્વાસ બુદ્ધિસાગર આપસ્વભાવે, થાવે સદગુરૂ દાસા. ગુરૂ ૫
છે શ્રી શાન્તિઃ રૂ. છે (વિજાપુર)
For Private And Personal Use Only