________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
માયાની મેજ મારીરે, તેને હવે અપહરે. અનુભવી ૧ ભૂલ્ય મુલ્યો ભવમાં ભારે, ખરે દીવસ અંધાર, અંધારે અથડાણો જ્યાં ત્યાં, લાખ ચોરાશી મજાર; આડે એવળે દડરે વીનંતડી દીલ ધરે. અનુભવી. ૨ ખાવું પાવું મન નવી ભાવે, સમજું તોપણ મૂઢ, મુજ મન કે ન તુમ વિણ જાણે, એ અંતરનું ગુઢ;. ગપ્પા હાંકી ગાયેરે, કારજ મુજ કોન સર્યા. અનુભવી ૩
જ્યાં ત્યાં જાઈ પૂછું તુજને વીરલા જાણે તુજ, તુજ વિણ મંદિર શુંનું લાગે, પાડે ન કેઈજન સુજ; કગુરૂએ ઘેરે અજ્ઞાને હું લડથડા. અનુભવી ૪ એનુભવીએ અનુભવ આપે, અંતર નયણે દેખ, બુદ્ધિસાગર અગમ પન્થમાં, સરખા આતમ લેખ; સદ્દગુરૂના સગેરે, મુકિત સુખ સહેજે વરો. અનુભવી. ૫
( પેથાપુર ) પદ,
૩૫ અજ્ઞાની અથડાણ, સત્ય નવી સમજી શકે પોતાની હઠ પકડીરે, મનમાને તેવું બકે. અજ્ઞાની સત્ય ન શેઠું અંતર નયણે, જડમાં માને ધર્મ ધર્મ મર્મને ખ્યાલ કરે નહિ, બાંધે ઉલટાં કર્મ; અંધારું અજવાળેરે, કહો કેમ ટકી શકે. અજ્ઞાની૧ જાનડીયા જેમ વરવિના તેમ, જ્ઞાની વિના ગ્રંથ; નાક વિના જેમ મુખ ન શોભે, અનુભવી વિણ તેમ પંથ; છીપ રૂપા જેવીરે, આગેથી જોતાં ચકચકે. અજ્ઞાની ૨ આપમતિ ત્યાં યુક્તિ ખેંચી, મતની તાણુતાણ, કરતા કર્મ વધારે લેકે, સાત નાના એજાણ; જ્ઞાનીની આગળ આવીરે, કહો કેમ કરી ટકે. અજ્ઞાની ૩
એચી, મને એ જાણી
૩
For Private And Personal Use Only