________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સબ રૂદિ ઘટ અંતર તેરા, ખજત મિટત અધેરા; અગમ પંથકા વાસી હંસા, શું માને જગ મેરા સાધુ ૩ અનેક એકમાંહિ સમાવી, સ્થિર દૃષ્ટિથી ધ્યા; નિર્મલ નિર્ભય નિશ્ચય નિરખી, આપોઆપ સુહાવે. સાધુ- ૪ એક મિલ્યા તબ સબકુ છાંયા, દુર્ઘટ ઘાટ ઓળંધી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, સમતાનંદ તરંગી. સાધુ પ
પદ
છે વિ છે
૨૮ સાધુભાઇ ધ્યાન સમાધિ વરીએ, આત્મ સમાધિ પાકર પ્રેમ
ભવ જલધિકું તરી જે. સાધુ૧, અસંખ્ય પ્રદેશી આપો આપે, સ્થિર ઉપગે ભાસે; સ્વમદશામ સંસારે તબ, મનડું કબહુ ન વાસે. સાધુ- ૨ બાહિર વાસકું ત્યાગી અતર, શુદ્ધ વાસમાં વસીએ; અખેદ પ્રવૃત્તિ નિર્ભયરૂપે, કરતાં લેશ ન ખસીએ. સાધુ ૩ અનુભવ દર્શન દૃષ્ટા પામી, વીરલાસ વિકાશે; સહજ સ્વરૂપી રૂપારૂપી, જ્ઞાતાશેય પ્રકાશે. સાધુ- ૪ જો લે અંતર તત્વને ધ્યાવે, ત્યાં લૉ સુખ નહિ પાવે; અંતર શોધી બધી પદ નિજ, સત્યાનન્દ કહાવે. સાધુ- ૫ નામ યોગથી કાજ ન સીજે, યું સાહિબ કયું રીઝે; સદગુરૂસંગે રહીએ નિશદિન, અનુભવ પ્યાલા પીજે.સાધુ ૬ ષદ દનકા ઝઘડા ભેદી, થાવે ચિદઘન વેદી; છેદી કર્મષ્ટકકા ઝગડા, કબહુ હેવત ખેદી. સાધુ ૭ બું પૂજે આતમ પદકું, ભેગી પણ તે અભેગી; બુદ્ધિસાગર શિવપદ સાધે, તે નિશ્ચયથી યોગી, સાધુ૮
શ્રી શાન્તિઃ રૂ. છે ઈડર છે
For Private And Personal Use Only