________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
એક નિરક્ષર મૂર્ખ રહે, જ્ઞાની જગ એક ભણે. કર્યું. ૨ લુએ આબા કેરી લેવા, કેઇક ઝાડે ચડે; આયુષ્ય અવધિ આવી હોય તે, પલકમાંહિ પડે. ક. ૩ થનાર હોય તે થાય છવડા, શીદને કલ્પના કરે; બુદ્ધિસાગર આત્મધ્યાને, વાંછિત કારજ સરે. કર્યું૪
શાન્તિઃ રૂ. | વિ છે
પદ.
નહિ અલખ લખ્યા કબુ જાવેરે, કઈ અનુભવી મનમાં ભાવે; મન વાણું કાયાથી ન્યારા, નિરાકાર નિધોરા; જાતિ લિંગ વચન નહિ જામે,સેહિ સાહિબ દિલપ્યારારે..૧ સ્યાદાદ સત્તાએ પુરા, કેઈન વાતે અધુરા; . કાયરસેં તે રહેવે દૂરા, પામે ચિદઘન જનજે શૂરારે. કોઈ ૨ ભેદ જ્ઞાન રવિ અત્તર પ્રગટે, મેહ તિમિર સહ વિઘટે; આતમ તે પરમાતમ રૂપે, ઈયળ ભંગ કર્યું ચટકેરે. કેઈ. ૩ સદગુરૂ સંગે અમૃત પામી, રેગ શેગ સહુ વામી; બુદ્ધિસાગર નિર્ભય ખેલે, ધ્યાને સદા નિમીરે. કેઇ૪
" શ્રી શાન્તિઃ રૂ. વિશે
પદ.
- ર૭. સાધુ ભાઈ અલખ નિરજન સેaહું પન્ચભૂતથી ન્યારા વર્ત, પૂછે અત્તર કેહં. રૂપાતીત સ્વરૂપી પરગટ, રૂપરૂપ પ્રકાશી; સહજ સ્વભાવે સમતા ધારી, અત્યાનંદ વિલાસી, સાધુ ૨
*
KU: ૩૭ •
સાર્થ૦ ૧.
For Private And Personal Use Only